Site icon

PPF ખાતેદારોને સરકાર આપશે ખુશખબર-વ્યાજદરમાં આટલા ટકાનો વધારાની શક્યતા

News Continuous Bureau | Mumbai

નાના રોકાણકારો(Small investors) માટે મહત્વના સમાચાર છે. કોરોનાને(Corona) કારણે છેલ્લા 9 મહિનાથી સ્થિર રહેલો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(Public Provident Fund) (PPF)ના વ્યાજદરમાં(interest rates) બહુ જલદી વધારો થવાની શક્યતા છે. હાલ PPF ખાતા ધારકોને(account holders) 7.1 ટકા દરે વ્યાજ મળે છે.

Join Our WhatsApp Community

સરકારી બોન્ડના(government bonds) વ્યાજદરમાં સતત વધારો થઈ રહ્યો છે. બહુ જલદી સરકાર PPFના વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતા છે. સરકારી બોન્ડમાં હાલ 7.3 ટકા વ્યાજદર છે. તે PPFના વ્યાજદર કરતા વધુ છે. જાન્યુઆરી 2022માં બોન્ડનો વ્યાજદર 6.5 ટકા હતો. તો જૂનમાં 7.6ટકા હતો. તો નાની બચત મૂડી પર વ્યાજદર છેલ્લા 9 મહિનાથી સ્થિર છે. તેમાં કોઈ બદલાવ કરવામા આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : ભારતીય બજાર આજે પોઝિટિવ મૂડમાં- સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો- આ સેક્ટરના શેરોમાં તેજી

સરકારી બોન્ડના વ્યાજદર વધવાથી પીપીએફ સહિત અનેક નાની બચત યોજનાના વ્યાજદર નેગેટીવમાં ગયા હતા. તેથી છેવટે મહિનાના અંતમાં થનારી બેઠકમાં વ્યાજદર વધારવા બાબતે નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.
 

GST Rate Cut: જીએસટીના દરમાં ઘટાડા થી થશે કાર ની કિંમત માં મોટો ફેરફાર, 22 સપ્ટેમ્બરથી થશે લાગુ
UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
Exit mobile version