Site icon News Continuous Bureau | Mumbai

NSEમાં પડ્યું વધુ એક રાજીનામું, આ અધિકારી બીજી ટર્મ માટે તૈયાર નથી; આપ્યું આ કારણ

News Continuous Bureau | Mumbai 

દેશના શેરબજાર ઉપર એકચક્રી શાસન ધરાવતા એનએસઈમાં વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા. 

Join Our WhatsApp Channel

ચિત્રા રામકૃષ્ણ, રવિ નારાયણ બાદ હવે વર્તમાન અધ્યક્ષ વિક્રમ લિમયેએ પણ જુલાઈ 2022માં પૂર્ણ થઈ રહેલી ટર્મ પછી ખસી જવાની જાહેરાત કરી છે.

આ અંગે તેમણે બોર્ડને પત્ર લખીને જાણકારી આપી છે કે જુલાઈમાં ટર્મ પૂર્ણ થયા પછી કામ કરશે નહિ.

લિમયેએ એક પત્રમાં જણાવ્યું હતું કે, એક્સચેન્જની કામગીરી મજબૂત કરવા, તેને સ્થિરતા આપવા માટે બધા જ પગલાં ભર્યા છે પણ હવે તેઓ નિવૃત્ત થવા ઈચ્છે છે. 

ઉલ્લેખનીય છે કે વિક્રમ લિમાયેના સમયમાં એનએસઇ ઉપર ફ્યુચર અને ઓપ્શનમાં વોલ્યુમ છ ગણું અને રોકડમાં બમણું થયું છે.

આ સમાચાર પણ વાંચો : ફરી વાર શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા અંકનો ઉછાળો આવ્યો; પરંતુ આ શેરોમાં જોરદાર કડાકો

UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Jio Ownership મુકેશ અંબાણી જિયોના એકમાત્ર માલિક નથી, ગૂગલ અને મેટા સહિતની વૈશ્વિક કંપનીઓની પણ છે મોટી ભાગીદારી
Exit mobile version