ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
બાળકો માટેની વેક્સિન બનાવનાર ઝાયડસ કંપનીએ પોતાના ત્રણ ડોઝ માટેની કિંમત સરકારને જણાવી દીધી છે. કંપની દ્વારા સરકારને 3 ડોઝના 1900 રૂપિયાની કિંમત જણાવવામાં આવી છે. આ વેક્સિન ૧૨ વર્ષથી ઉપરના લોકો માટે છે. જોકે આ ભાવતાલ સંદર્ભે સરકાર સાથે હજી વાટાઘાટ ચાલી રહી છે અને કિંમતમાં બદલાવ શક્ય છે.
ઊંચા ગજાના કલાકાર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ અને રંગલા ની ટોપી સાથે.
