Site icon

અદાણી સાહેબ ગમે ત્યારે જેફ બેજોસને સૌથી અમીર વ્યક્તિના પદ પરથી ખસેડી નાખશે- જાણો કેટલી સંપત્તિ વધી

News Continuous Bureau | Mumbai

વિશ્વના ટોચના 10 અબજોપતિ(Billionaire)ઓની સંપત્તિ(wealth)માં મોટો ફેરફાર થયો છે. થોડા સમય પહેલા અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણી(Gautam Adani)એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Reliance industries limited)ના માલિક મુકેશ અંબાણી પાસેથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ છીનવી લીધો હતો.  હવે તે સૌથી વધુ સંપત્તિના મામલે અબજોપતિ જેફ બેઝોસ(Jeff Bezos)ને પણ પાછળ છોડી શકે છે.

Join Our WhatsApp Community

ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ અનુસાર સંપત્તિના મામલે અદાણી બેઝોસથી માત્ર એક ક્રમ નીચે છે. યાદી અનુસાર જેફ બેઝોસની કુલ સંપત્તિ 165.1 બિલિયન ડોલર છે. તેઓ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે, જ્યારે ગૌતમ અદાણી $131.5 બિલિયન ડોલરની નેટવર્થના માલિક છે અને વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ છે.

આ સમાચાર પણ વાંચો : ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટપ્પુ ના શો છોડવા પર સામે આવી રાજ અનડકટ ની પ્રતિક્રિયા-કહી આ વાત

ઉલ્લેખનીય છે કે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વર્ષ 2022માં વિશ્વના તમામ ટોચના અમીરોમાં સૌથી વધુ કમાણી કરનાર છે.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version