Site icon

અદાણીના FPO નો છેલ્લો દિવસ, અદાણીને ઘેરવા માટે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટી એ આ રણનીતિ બનાવી.

સમગ્ર દેશ નહીં પરંતુ વિશ્વની નજર અદાણી કંપનીના એફ.પી.ઓ પર છે. આવા સમયે તેને બરાબર ઘેરવા માટે વિપક્ષી પાર્ટીનો પ્લાન તૈયાર છે.

Adani FPO Last day. This is plan by opposition parties to oppose Adani

અદાણીના FPO નો છેલ્લો દિવસ, અદાણીને ઘેરવા માટે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટી એ આ રણનીતિ બનાવી.

News Continuous Bureau | Mumbai

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીના નિશાના પર છે. હવે જ્યારે અદાણીએ પોતાની જિંદગીના સૌથી મોટા આરોપોનો સામનો કરવાનો સમય આવ્યો છે ત્યારે ભરણું ભરવાના છેલ્લા દિવસે અદાણીને પૂરી રીતે ઘેરવાનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટી સંસદ સત્રના પહેલા જ દિવસે અદાણી ના ગોટાળા સંદર્ભે લોકસભામાં જોરદાર હંગામા મચાવશે. હાથમાં પ્લે કાર્ડ લઈ અને મોદી સરકાર ઉપર આરોપ પ્રત્યારોપ કરવામાં આવશે તેમજ સંસદની અંદર અને બહાર પણ હંગામા ના દ્રશ્યો જોવા મળશે.

Join Our WhatsApp Community

આ ઉપરાંત શક્ય છે કે તમામ રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓ પ્રેસનોટ જાહેર કરે. જેથી મીડિયામાં અદાણીની વિરુદ્ધમાં બને તેટલા વધુ સમાચાર આવી શકે.

આમ છેલ્લા દિવસ સુધી અને છેલ્લી મિનિટ સુધી અદાણીને ઘેરવાનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે.

આ સમાચાર પણ વાંચો : Adani FPO : છેલ્લુ અટ્ટહાસ્ટ અદાણીનું હશે, FPO સંદર્ભે અદાણી માટે મોટા રાહતના સમાચાર.

Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવ આસમાને, આજે ચાંદીએ લગાવી ₹૭,૦૦૦ની છલાંગ; જાણો આજનો નવો ભાવ.
US India Export Tariff Issue: ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય બંદરો પર અબજોનો માલ અટક્યો! ‘ટેરિફ વોર’ના ડરે નિકાસકારોએ લગાવી બ્રેક; જાણો શું છે કારણ.
Gold-Silver Rates Crash: સોના-ચાંદીના ભાવમાં ભારે ગાબડું! ચાંદીના ભાવમાં ₹૨૧૦૦નો કડાકો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ
Gold-Silver Price Surge: મોંઘવારીનો ઝટકો! ચાંદીના ભાવમાં ₹15,000નો તોતિંગ ઉછાળો, સોનું પણ આસમાને; ખરીદતા પહેલા ચેક કરો આજનો તાજો ભાવ.
Exit mobile version