News Continuous Bureau | Mumbai
ગુજરાત(Gujarat)ની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે.
થોડા દિવસની સ્થિરતા અદાણી(Adani Gas)એ ફરી એક વખત CNGના ભાવ(Increased)માં ત્રણ રૂપિયાનો વધારો કર્યો છે
આ ભાવ વધારા બાદ CNG ગેસનો ભાવ 86.90 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
ભાવ વધારો આજથી લાગુ થઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ગત ઓગસ્ટ મહિનામાં અદાણીએ સીએનજીના ભાવમાં ઘટાડો કર્યો હતો. ત્યારે સીએનજીનો ભાવ 83.90 થયો હતો.
આ સમાચાર પણ વાંચો : અદાણી ગૃપને ગંગા એક્સપ્રેસવે નિર્માણ માટે નાણાંકીય ક્લોઝર મળ્યું – જાણો સંપૂર્ણ વિગતો
