Site icon News Continuous Bureau | Mumbai

ગૌતમ અદાણીનો મોટો દાંવઃ કરવા જઈ રહ્યા છે સાઉદીની સૌથી મોટી કંપની સાથે આ ડીલ. જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

દેશના ટોચના ધનાઢ્ય બિઝનેસમેન ગૌતમ અદાણી હવે દુનિયાની સૌથી મોટી સાઉદી અરબમાં આવી તેલ કંપની સાઉદી અરામકોની સાથે મોટી ડીલ કરવા જઈ રહ્યા છે. એક મીડિયા હાઉસના કહેવા મુજબ બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ગૌતમ અદાણીની કંપની દુનિયાની સૌથી મોટી એક્સપોર્ટર કંપની સાઉદી અરામકોમાં અમુક હિસ્સો પણ ખરીદી શકે છે. બંને કંપનીઓ વચ્ચે જોઈન્ટ ઈનવેસ્ટમેન્ટ અને સંભવિત જોડાણને લઈને વાતચીત ચાલી રહી છે. અદાણી ગ્રુપની કંપની સાઉદી અરબમાં પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ માં પણ હિસ્સો ખરીદી શકે છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો, લોકોમાં LICના IPOનો ક્રેઝ, માત્ર 91 દિવસમાં આટલા કરોડ નવા રોકાણકારોની બજારમાં એન્ટ્રી… જાણો વિગતે

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ અડાણી ગ્રુપને સઉદી અરામકોમાં હિસ્સો ખરીદવા માટે કરોડો ડોલરનો ખર્ચ કરવો પડશે. જોકે આવનારા સમયમાં ડીલ સંપત્તિના હસ્તાંતરણમાં અથવા અરામકો અથવા તેની સબસીડી સાબિક જેવી કંપનીઓ સાથે પાર્ટનરશીપ કરી શકે છે. આ પાર્ટનરશીપ રિન્યુએબલ એનર્જી. ક્રોપ ન્યૂટ્રિએંટ્સ અથા કેમિકલ સેક્ટરમાં થઈ શકે છે.

RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Inflation And Repo Rate Connection RBI Formula મોંઘવારી અને રેપો રેટ વચ્ચે શું છે કનેક્શન? કેવી રીતે કામ કરે છે RBI ની આ ફોર્મ્યુલા; જાણો વિગતવાર ગણિત
RBI Governor On Small MDR Fee UPI શું ૧૫ ઓક્ટોબરથી UPI પેમેન્ટ ઘટી જશે? MDR ચાર્જની ચિંતાઓ વચ્ચે RBI ગવર્નરનો મોટો ખુલાસો જાણો સામાન્ય ગ્રાહક પર શું અસર થશે
Airtel Hikes Postpaid Plans Tariff દર મહિને ₹૫૦ વધુ ચૂકવો અને વિદેશમાં મફત વાત કરો! એરટેલનો નવો પોસ્ટપેડ દાવ જાણો ફ્રી રોમિંગ પેકમાં શું મળશે?
Exit mobile version