Site icon

વાહન ચાલકો માટે માઠા સમાચાર-અદાણીએ CNGની કિંમતોમાં ફરી કર્યો વધારો-જાણો કેટલા રૂપિયા વધ્યા 

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં(Gujarat) અદાણીએ(Adani) ફરી એક વખત CNG ના ભાવમાં વધારો કર્યો છે. 

Join Our WhatsApp Community

CNG ગેસમાં(CNG gas) 1.99 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે.  

આ ભાવ વધારા બાદ CNGનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા 85.89 ઉપર પહોંચ્યો છે. 

આજથી આ નવો ભાવ અમલી થશે. જેથી નાગરિકોના ખિસ્સા પર બોજ પણ વધશે.

આ સમાચાર પણ વાંચો : જો આ રીતે રિલાયન્સ jioનો નંબર રિચાર્જ કરશો તો મળશે 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version