ચોથા ક્વાર્ટરના પરિણામો: 21% વધ્યો અદાણીની આ કંપનીનો નફો, હવે રોકાણકારોને મળશે ડિવિડન્ડ..

Adani Power to Adani Enterprises: Adani shares extend sell off for second straight session

News Continuous Bureau | Mumbai

કામગીરીમાંથી આવક રુ.૪,૬૮૩ કરોડ -૪૬% વધી EBITDA ૨.૯૦૭ કરોડ -૧૧%નો વધારો: વોલ્યુમ ૮% વધ્યું: PNG ગ્રાહકોનો આંક ૭ લાખને પાર: CNG સ્ટેશનો વધીને ૪૬૦ થયા: EV ચાર્જિંગ પોઈન્ટ વધીને ૧૦૪ થયા

Join Our WhatsApp Community

નાણાકીય વર્ષ-૨૩ કામકાજ ઉપર એક નજર (એકીકૃત)

– હવે CNG સ્ટેશનો વધીને ૪૬૦, નવા ૧૨૬ CNG સ્ટેશન ઉમેરાયા

– ૧.૨૪ લાખથી વધુ નવા ઘરોમાં PNG જોડાણના ઉમેરા સાથે કુલ ૭.૦૪ ઘરોને PNG જોડાણથી આવરી લેવાયા – નવા ૮૬૭ ગ્રાહકોના વધારા સાથે ઔદ્યોગિક અને વાણિજ્યક જોડાણોની સંખ્યા વધીને ૭૪૩૫

– ૧૦૮૮૦ ઇંચ કિ.મી.થી વધુની સ્ટીલ પાઇપ લાઇનનું કાર્ય સંપ્પન – CNG અને PNGનું સંયુકત વોલ્યુમ ૮%ના વધારા સાથે ૭૫૩ MMSCM વિત્તીય વર્ષ-૨૩માં વાર્ષિક ધોરણ મુજબ નાણાકીય કામકાજની ઝાંખી:(એકીકૃત

– કામગીરીમાંથી આવક ૪૬% વધીને રુ.૪,૬૮૩ કરોડ

-EBITDA રુ.૯૦૭ કરોડ

– પ્રોફીટ બિફોર ટેક્સ (PBT) રુ.૭૧૬ કરોડ નોંધાયો

પ્રોફીટ આફ્ટર ટેક્સ (PAT) રુ.૫૩૦ કરોડ નોંધાયો

એકીકૃત PAT

રુ.૫૪૬ કરોડ એકીકૃત PAT વ્યવસાયની અન્ય છેલ્લી માહિતી

– ભારતભરમાં ૨૬ સ્થળોએ ૧૦૪ EV ચાર્જીંગ પોઇંટ ચાલુ કરાયા 

– ઉત્તર પ્રદેશના વારાણસીમાં સર્વ પ્રથમ કોમ્પ્રેસ્ડ બાયો ગેસ(CBG) સ્ટેશન કાર્યાન્વિત કરાયું

 અન્ય મહત્વની માહિતી 

અદાણી ટોટલ ગેસ લિ.ના સ્ટેટ્યુટરી ઓડીટર તરીકે.વોકર ચંડિયોક એન્ડ કું. Pની નિમણૂકને ઓડિટ કમિટીની ભલામણના આધારે બોર્ડે મંજૂરી આપી છે. 

ભારતની અગ્રણી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટોટલ ગેસ લિ.(ATGL) એ ૩૧મી માર્ચ ૨૦૨૩ના રોજ પૂરા થયેલા ચોથા અંતિમ ક્વાર્ટર અને સંપૂર્ણ વર્ષ દરમિયાનની તેની ઓપરેશનલ અને નાણાકીય કામગીરીની આજે જાહેરાત કરી છે

સમગ્ર વર્ષ દરમિયાન ગેસના ઊંચા ભાવો હોવા છતાં ભૌતિક માળખાગત અને નાણાકીય મોરચે સર્વાંગ સુંદર પ્રદર્શન કરી ATGL એ તેના કામકાજમાં સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. સ્ટીલ પાઈપલાઈન અને સીએનજી સ્ટેશનોના ફાસ્ટ-ટ્રેક વિકાસથી અમારા હસ્તકના ભૌગોલિક વિસ્તારોમાં કુદરતી ગેસ ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ મળી છે અને હવે આગળ જતા આ ગેસ ઇકો સિસ્ટમ PNG ગ્રાહકોને જોડવામાં મદદ કરશે. ગ્રાહકોને વ્યાપક ઉર્જા ઓફરિંગ પુરું પાડવા માટે કંપનીએ તેના SPV દ્વારા ઇ-મોબિલિટી અને બાયો-માં પ્રવેશ કર્યો છે. કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CEO શ્રી સુરેશ પી મંગલાણીએ જણાવ્યું હતું કે આ SPVઓ આગામી ૧૨-૧૮ મહિનામાં ૩૦૦ EV ચાર્જિંગ પોઈન્ટ્સનું નિર્માણ કરશે અને ઉત્તર પ્રદેશમાં ભારતના સૌથી મોટા બાયોગેસ પ્લાન્ટ પૈકીના એકનું નિર્માણ કરશે, જેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. “ભારત સરકારના ધરેલું ગેસ પર ટોચમર્યાદા અને ફ્લોરની કિંમતને મંજૂરી આપવાના નિર્ણયની ATGL પ્રશંસા કરી છેઆ નિર્ણય ઘરેલું ગેસના ભાવમાં સ્થિરતા સુનિશ્ચિત કરશે. કંપનીએ આ લાભ આખરી ગ્રાહકો સુધી પહોંચાડ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કરી કહ્યું હતું કે R-LNGના ભાવમાં આ નરમાઈ PNG અને CNG બંને સેગમેન્ટમાં માંગમાં વધારો કરશે અને ગેસ આધારિત અર્થવ્યવસ્થા તરફ આગળ વધવામાં સરકારના વિઝનને હાંસલ કરવામાં ATGL મુખ્ય ભૂમિકા ભજવશે.

Standalone Operational and Financial Highlights:

Adani Total Gas Q4 net profit rises 21% at Rs 98 crore

વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ-૨૩ના પરિણામોનો અહેવાલ

CNG સ્ટેશનોના નેટવર્ક વિસ્તરણને કારણે CNGના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૨૮ વધારો થયો છે. – PNGની ઊંચી કિંમતોના પરિણામે ગેસની કિંમત વધારે હોવાના કારણે ઔદ્યોગિક ગ્રાહકો દ્વારા મોટાભાગે ગેસના ઓછો ઉપાડ થયો હોવાથી PNG વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૧૩%નો ઘટાડો થયો છે.

વેચાણ કિંમતમાં વધારા સાથે ઉચ્ચ વોલ્યુમના કારણે આવકમાં ૪૬%નો વધારો.

CNG અને ડોમેસ્ટિક PNG માટે UBP કિંમત સાથે APM કિંમત બદલવાને કારણે ગેસની કિંમતમાં ૬૨%નો મોટો

વધારો થયો છે. જો કે UBP ભાવ ગેસની અછતમાં ઘટાડો થયો હતો જે ઔદ્યોગિક અને વાણિજ્યિક સેગમેન્ટ માટે મેળવવામાં આવે છે. તે R-LNG ભાવમાં પણ વધારો થયો હતો > ગેસના ઊંચા ભાવો હોવા છતાં કંપની સંતુલિત ભાવ નિર્ધારણની વ્યૂહરચના જાળવી રાખવા માટે માપાંકિત અભિગમ અપનાવી રહી છે અને તેના ગ્રાહકોને ગેસના ઊંચા ભાવનો લાભ આપવા છતાં વાર્ષિક ધોરણે EBITDA ૧૧% વધ્યો છે. LNG ભાવ સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જે CNG અને PNG બંને સેગમેન્ટની વધતી માંગમાં મદદ કરશે. –

કેપિટલ અને લીવરેજ સ્થિતિ:

અદાણી ટોટો ગેસ લિ.ની બેલેન્સ શીટ

> ૦.૪૭x દરે ડેન્ટ ટુ ઇક્વીટી રેશીયો

> નેટ ડેબ્સ ટુ EBITDA ૧.૧૧× સાથે હેલ્થી છે.

– ભારત સરકારે APM કિંમતની રીતની સમીક્ષા કરવાની પહેલ કરી છે અને અનુક્રમે ૬.પ્ $/MMBTU અને ૪$/MMBTU એપીએમ કિંમત પર ટોચમર્યાદા અને ફ્લોર મૂકવા માટે મંજૂરી આપી છે. આ ફેરફાર તા.૮મી એપ્રિલ

અન્ય મહત્વની હિલચાલ:

૨૦૨૩ની અસરથી કર્યો છે. 2 વર્ષ બાદ ૦.૨૫ $/MMBTU નો નજીવો વધારો ફ્લોર અને સીલિંગ કિંમત ઉપર લાગુ કરવામાં આવશે.

શું તમે સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો? 90 હજારથી સસ્તા આ 5 સ્કૂટરની કિંમત અને ફીચર્સ અહીં તપાસો

અદાણી ટોટલ ગેસ લિ.

અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) નેટવર્ક વિસ્તારતી અને ઔદ્યોગિક, કોમર્શિયલ, ઘર વપરાશના ગ્રાહકોને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પૂરો પાડતી તથા ટ્રાન્સપોર્ટ સેક્ટરને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) પૂરો પાડતી ભારતની અગ્રણી ખાનગી કંપનીઓ પૈકીની એક છે. ૩૩ ભોગોલિક વિસ્તારો માટે અધિકાર પ્રાપ્ત થયો અને એનર્જી મિક્સમાં નેચરલ ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં ATGL નોંધપાત્ર ભૂમિકા બજાવે છે. ૫૨ ભૌગોલિક ક્ષેત્રો પૈકી 33 ભૌગોલિક ક્ષેત્રોની માલિકી અદાણી ટોટલ ગેસ લિ.નીછે અને બાકીના ૧૯નું સંચાલન અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.ની 50:50 ટકાનું સંયુક્ત સાહસ ઈન્ડિયન ઓઈલ- અદાણી ગેસ પ્રાઈવેટ લિમિટેડ (IOAGPL) કરે છે. વધુમાં ATGLએ તેના ઈ-મોબિલિટી અને બાયોમાસ બિઝનેસ માટે સંપૂર્ણ માલિકીની બે પેટાકંપનીઓ અનુક્રમે અદાણી ટોટલએનર્જીસ ઈ- મોબિલિટી લિમિટેડ (ATEEL) અને અદાણી ટોટલએનર્જીસ બાયોમાસ લિમિટેડ (ATEBL) ની રચના કરી છે.

વધુ માહિતી માટે:https://www.adanigas.com/ 

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version