Site icon

Additional Tax on Diesel Vehicle: શું ડીઝલ વાહનો થશે મોંઘા? શું જીએસટીમાં 10 ટકાનો થઈ શકે છે વધારો? જાણો શું કહ્યું નિતીન ગડકરી.. વાંચો સંપુર્ણ વિગતો વિગતવાર..

Additional Tax on Diesel Vehicle: નીતિન ગડકરીએ આ ટેક્સને પોલ્યુશન ટેક્સ નામ આપ્યું છે. તેમના મતે દેશમાં ડીઝલ વાહનોને ઘટાડવાનો આ એકમાત્ર રસ્તો છે.

Additional Tax on Diesel Vehicle: Buying diesel vehicles will make your pocket more loose

Additional Tax on Diesel Vehicle: Buying diesel vehicles will make your pocket more loose

News Continuous Bureau | Mumbai 

Additional Tax on Diesel Vehicle: SIAM કાર્યક્રમમાં ડીઝલ એન્જિન વાહનો ( diesel vehicles ) પર 10 ટકા વધારાનો ટેક્સ ( Additional Tax ) લાદવાના નિવેદન પર સ્પષ્ટતા કરતા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ( nitin gadkari ) કહ્યું કે સરકાર સમક્ષ આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી.

Join Our WhatsApp Community

ગડકરીએ વધુમાં કહ્યું કે, અમે ઓટોમોબાઈલ ઉદ્યોગને ડીઝલ એન્જિન વાહનોના ઉત્પાદનમાં ઘટાડો કરવા વિનંતી કરી રહ્યા છીએ, નહીં તો આ ટેક્સ લાગુ કરવો જરૂરી બની જશે. જેના કારણે આ વાહનોના વેચાણમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

 સ્થાનિક બજારમાં ડીઝલ એન્જિનના વાહનોના વેચાણમાં ઘટાડો

જો કે, 2014 થી પેટ્રોલ/ડીઝલની સુધારેલી કિંમતોને કારણે સ્થાનિક બજારમાં ડીઝલ એન્જિનના વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે. ગયા નાણાકીય વર્ષ વિશે વાત કરીએ તો, આ વાહનોના કુલ વેચાણમાં ડીઝલ એન્જિન વાહનોની સંખ્યા લગભગ 18% હતી, જે FY14 માં 53% હતી.

આ સમાચાર પણ વાંચો : Shoaib Akhtar: પાકિસ્તાની ટીમ પર ગુસ્સે થયો શોએબ અખ્તર, બોલ્યા આકરા શબ્દો… જુઓ વિડીયો.. જાણો શું કહ્યું ભારતીય ટીમ વિશે શોએબ અખ્તરેં..

સિયામના 63મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં આગળ બોલતા નીતિન ગડકરીએ કહ્યું કે, હું આજે સાંજે જ નાણામંત્રીને ડીઝલથી ચાલતા એન્જિન (કાર, તમામ જનરેટર) પર 10 ટકા વધારાનો ટેક્સ લાદવા માટે લેખિત પ્રસ્તાવ આપવા જઈ રહ્યો છું.

Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Zohrab Mamdani: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: ઝોહરાન મમદાની ઉપરાંત આ ભારતીયો એ પણ જીતનો ઝંડો લહેરાવ્યો
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version