સરકારી બેન્ક કર્મચારીઓ પછી હવે એલ.આઇ.સી કર્મચારીઓ પણ હડતાલના માર્ગે.
એલ.આઇ.સી યુનિયનએફડીઆઈની સીમા ૪૯ ટકાથી વધારીને 74% કરવા,એલ.આઇ.સી.માં ભાગીદારી ઘટાડવા અને પગારમાં સંશોધનની માંગને લઇને ગુરુવારે હડતાલ પર ઉતરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી બેંકના ખાનગીકરણ બાબતે કરાયેલી બેંક કર્મચારીઓની હડતાળ સફળ રહી હતી.
