Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારીથી ત્રસ્ત જનતાને વધુ એક માર, અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ CNG-PNGના ભાવ વધાર્યા, જાણો નવી કિંમત..

News Continuous Bureau | Mumbai

ગુજરાત(Gujarat)વાસીઓને આજે મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે.

Join Our WhatsApp Channel

અદાણી બાદ ગુજરાત ગેસે(Gujarat Gas) પણ CNG ગેસના ભાવમાં 2.60 પૈસાનો અને PNGમાં 3.91 પૈસા વધાર્યા છે. 

આ ભાવ વધારા બાદ CNGનો ભાવ રૂ. 82.16 અને PNGનો ભાવ 48.50 રૂપિયા થઈ ગયો છે.  

ઉલ્લેખનીય છે કે, ગત માસના પ્રથમ સપ્તાહમાં અદાણી જૂથ(Adani group) દ્વારા CNGની કિંમતમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :હવામાં ઉડવા હવે કામ આવશે ક્રિપ્ટો, આ દેશની એરલાઇન્સ બિટકોઈનને પેમેન્ટ તરીકે સ્વીકારશે.. જાણો વિગતે 

Unclaimed Funds in LIC and EPFO LIC અને EPFO પાસે દાવા વગરના કરોડો રૂપિયાનો મુદ્દો સંસદમાં ઉઠ્યો; ક્લેઇમ કરવાની આ રહી સરળ રીત
Offline UPI Payments Flights Trains ઇન્ટરનેટ વગર થશે UPI પેમેન્ટ, NPCI વિકસાવી રહ્યું છે ‘TaptoPay’ ઓફલાઇન ટેકનોલોજી
Service charge ગ્રાહકોની સહમતિ વગર બિલમાં ‘સર્વિસ ચાર્જ’ વસૂલવો પડશે મોંઘો, સીસીપીએ એ ચાયોસ અને બાર્બેક્યુ નેશન સહિત 41 રેસ્ટોરન્ટ્સ પર ફટકાર્યો દંડ,
Luxury life net worth India અમીરોની યાદીમાં સામેલ થવા અને શાહી જીવનશૈલી જીવવા કેટલા નાણાં છે જરૂરી? જાણો શું કહે છે રિપોર્ટ
Exit mobile version