Site icon

અગ્નિવીરો માટે દેશના આ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિએ કરી મોટી જાહેરાત- તેમની કંપનીમાં નોકરીની આપી ઓફર-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

દેશભરમાં અગ્નિપથ યોજનાના(Agneepath Yojana) વિરોધમાં હિંસક પ્રદર્શનો(Violence protest) થઈ રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ બધા વચ્ચે ઉદ્યોગપતિ(Businessman) આનંદ મહિન્દ્રાએ(Anand Mahindra) 'અગ્નિપથ' યોજનાને અનુલક્ષીને એક મહત્વની જાહેરાત કરી છે. 

પોતાના ટ્વિટમાં(Tweet) આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે અગ્નિવીર યોજના હેઠળ તેઓ મહિન્દ્રા ગ્રુપમાં(Mahindra Group) પ્રશિક્ષિત યુવાનોને નોકરી આપશે. 

એટલે કે અગ્નિવીરોને 4 વર્ષની સર્વિસ(Service) બાદ મહિન્દ્રા ગ્રુપમાં કામ કરવાની તક મળશે.

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-RBIની જાહેરાત- ઓનલાઈન પેમેન્ટ માટે પહેલી જુલાઈથી ડેબિટ-ક્રેડિટ કાર્ડ માટે આ મહત્વના થશે ફેરફાર- જાણો વિગતે

UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
Exit mobile version