Site icon

હવાઈ ​​મુસાફરી કરવી પડશે મોંઘી, ATFના ભાવમાં આટલા ટકાનો થયો તોતિંગ વધારો ; જાણો નવીનતમ ભાવ 

News Continuous Bureau | Mumbai 

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ(crude oil)ની કિંમતોમાં વધારાની અસર વિમાનના ઇંધણ (jet fuel)પર પણ પડી છે. સરકારી ઓઈલ કંપની(govt oil company)ઓએ આજે ​​ફરી એકવાર હવાઈ ઈંધણ(Aviation fuel)ના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે ATFના ભાવમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ એરક્રાફ્ટ ઈંધણ(Aircraft fuel)ના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. વર્ષ 2022માં એરક્રાફ્ટ ઈંધણના ભાવમાં 10મી વખત વધારો થયો છે.

Join Our WhatsApp Community

આ ભાવ વધારા બાદ દેશની રાજધાની(Delhi)માં ATFની કિંમત 123,039.71 રૂપિયા પ્રતિ કિલોલીટર એટલે કે (123 રૂપિયા પ્રતિ લીટર) પર પહોંચી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : હાશકારો!!! નાના કરદાતાઓને સરકારે આપી મોટી રાહત, આટલા વર્ષ જૂની ફાઈલ ખોલવામાં આવશે નહીં.. જાણો વિગતે.

મુંબઈ(Mumbai)માં ATFની કિંમત હવે વધીને 121,847.11 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. તો કોલકાતા(Kolkata)માં રૂ. 127,854.60 અને ચેન્નાઇમાં રૂ. 127,286 પ્રતિ કિલોલીટર થઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની 1લી અને 16મી તારીખે એરક્રાફ્ટ ઈંધણના ભાવની સમીક્ષા કરે છે. આ વર્ષે 1લી જાન્યુઆરીથી હવાનું ઈંધણ લગભગ 62 ટકા જેટલું મોંઘું થઈ ગયું છે.

Indian Stock Market Surges:બજારમાં તેજીનું વાવાઝોડું! ૧૦૪૦ પોઈન્ટના જમ્પ સાથે સેન્સેક્સની ગર્જના; રોકાણકારોમાં દિવાળી જેવો માહોલ.
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Stock Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’! સેન્સેક્સ-નિફ્ટીમાં કલ્પના બહારનો કડાકો; રોકાણકારોમાં ફફડાટ, હવે આગળ શું કરવું?
Exit mobile version