Site icon

Amazon Sale- ઘરે લાવો આ સ્માર્ટ LED TV માત્ર Rs 5239માં- ડીલ જોઈને તમારા મગજમાં લડ્ડૂ ફૂટશે

News Continuous Bureau | Mumbai

તમે પણ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં(Amazon Great Indian Festival Sale) નવું સ્માર્ટ ટીવી ખરીદવાનું(Smart TV) વિચારી રહ્યા છો, તો આજે અમે તમારા માટે બેસ્ટ ડીલ્સ(Best deals) લઇને આવ્યા છીએ

Join Our WhatsApp Community

દરેક વ્યક્તિ ઓછામાં ઓછી કિંમતમાં સ્માર્ટ ટીવી મેળવવા માંગે છે અને આ માટે દરેક સેલની રાહ જોઈ રહ્યા છે. Amazon ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં જે તહેવારોની સિઝનને(festive season) ખાસ બનાવે છે અને કસ્ટમરને બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર(Bumper discount offer) કરે છે, LED ટીવી મોડલ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અમે આજે અમેઝોન સેલમાં તમારા માટે 32-ઇંચના ટીવી મોડલ્સ પર ઉપલબ્ધ બેસ્ટ ડીલ્સ લાવ્યા છીએ.

કોડક 32 ઇંચ LED ટીવી (32HDX7XPRO)

જો કે આ સ્માર્ટ ટીવીની કિંમત 12,999 રૂપિયા છે, પરંતુ Amazon સેલમાં આ ટીવી 31 ટકાના ડિસ્કાઉન્ટ બાદ 8,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. મતલબ કે સેલમાં આ ટીવી પર 4 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ(Product discount) ઉપરાંત અમે તમને જણાવીએ છીએ કે તમે આ ટીવી પર વધારાની બચત કેવી રીતે કરી શકો છો.

ગીઝર વગર નળમાંથી આવશે ગરમ પાણી- ખુબ જ કામનું છે ડિવાઇસ- માત્ર આટલા રૂપિયામાં તમે ખરીદી શકો છો

એમેઝોન ઑફર્સ

આ ટીવી સાથે ઘણી ઑફર્સ લિસ્ટેડ છે, તમે ICICI, Axis, Citibankના નોન-EMI વ્યવહારો પર 10 ટકા 1250 સુધી અને EMI ટ્રાજેક્શન પર 10 ટકા રૂપિયા 1500 સુધી બચત કરી શકો છો.

ટીવીની ખાસિયત: 

કસ્ટમરને આ ટીવીમાં 24 ડબ્લ્યુ સ્પીકર્સ મળશે, ફુલ-એચડી રિઝોલ્યુશનવાળા આ ટીવીમાં 1 જીબી રેમ સાથે 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. કનેક્ટિવિટી માટે, તમને આ ટીવીમાં Wi-Fi, 3 HDMI અને 2 USB પોર્ટ મળશે.

ક્રોમકાસ્ટ અને ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ(Chromecast and Google Assistant support સાથે સ્માર્ટ રિમોટ ઉપલબ્ધ હશે. આ ટીવી 60 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવે છે, આ સિવાય આ ટીવી એમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝની પ્લસ હોટસ્ટાર, સોનીલિવ સહિત અન્ય ઓટીટી એપ્સને સપોર્ટ કરે છે. આ ટીવીમાં કંપનીએ Cortex A53 ક્વાડ-કોર પ્રોસેસર સાથે ગ્રાફિક્સ માટે Mali 450 GPU આપ્યું છે.

એક્સચેન્જ ઑફરઃ(Exchange offer) 

પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ અને બેંક કાર્ડ ઑફર પછી પણ જો તમે આ ટીવીને ઘરે સસ્તામાં લાવવા માંગો છો તો તમને જણાવી દઈએ કે જૂનું ટીવી આપવા પર 3760 રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

જો તમને એક્સચેન્જ ડિસ્કાઉન્ટનો ફૂલ લાભ મળે છે, તો આવી સ્થિતિમાં, આ ટીવી તમારી કિંમત રૂ. 5239 (રૂ. 8,999 (ટીવીની કિંમત) – (માઇનસ) રૂ. 3760 (એક્સચેન્જ મૂલ્ય) = રૂ. 5239 (સંપૂર્ણ એક્સચેન્જ મેળવ્યા પછી મૂલ્ય

કરવા ચોથના સમગ્ર દેશમાં 3000 કરોડથી વધુનું સોનું વેચાયું- બુલિયન માર્કેટમાં વેચાણમાં સતત ઉછાળો

 

Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Credit Card Bill After Death: ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણે ચૂકવવું પડે? જાણો શું છે બેંકના વસૂલાત માટેના કડક નિયમો
Cheapest Silver in the World: જાણો કયા દેશમાં મળે છે સૌથી સસ્તી ચાંદી? ભારતના ભાવ સાથેનો તફાવત જાણીને ચોંકી જશો
Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
Exit mobile version