Site icon News Continuous Bureau | Mumbai

કમાલ છે !!! દુનિયાનું સૌથી ધનિક વ્યક્તિ પોતાનું પદ છોડી દેશે. જાણો જેફ બેજોઝ એ શું પગલું ભર્યું…

ઈકોમર્સ કંપની અમેઝોનના સ્થાપક જેફ બેજોસે મુખ્ય કાર્યકારી અધિકારી(સીઈઓ)નું પદ છોડવાનું એલાન કર્યું છે. 

એક સ્ટાર્ટઅપને દુનિયાની સૌથી વધારે મૂલ્યવાન કંપની તરીકે ઉભી કરનાર જેફ બેજોસ આ વર્ષના અંત સુધીમાં આ પદ છોડી દેશે. 

Join Our WhatsApp Channel

તેમની જગ્યાએ અમેઝોન વેબ સર્વિસિઝના ચીફ એન્ડી જેસીને સીઈઓની જવાબદારી સોંપવામાં આવશે.

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version