રિલાયન્સની ૪૪ મી વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરી છે. reliance કંપનીએ google સાથે મળીને નવો ફોન બનાવ્યો છે.
આ નવો ફોન ગણેશ ચતુર્થીના દિવસે લોન્ચ કરવામાં આવશે. આ ફોન ને જીઓ ફોન નેક્સ્ટ નામ આપવામાં આવ્યું છે.
કંપનીનો દાવો છે કે આ ફોન સાડા ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયાની વચ્ચે મળી શકશે.
વારે તહેવારે ભાજપની તરફેણ કરતાં સુપર સ્ટાર ને વૈરાગ્ય આવ્યો. કહ્યું કદી પોલિટિકસ માં નહિ આવું…
