Site icon News Continuous Bureau | Mumbai

આજે છે પહેલી જુલાઈ, ઍક્સિસ બૅન્કે કર્યા છે બૅન્કના નિયમોમાં ફેરબદલ, એની પડશે તમારા ખિસ્સાને અસર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 જુલાઈ 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ઍક્સિસ બૅન્કના ગ્રાહકોને આજથી નવા નિયમો લાગુ પડશે. એ મુજબ બૅન્કમાં જુદા-જુદા સેવિંગ ખાતા ધરાવતા ગ્રાહકો માટે મિનિમમ બૅલૅન્સની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ATMમાંથી પૈસા કાઢવા માટે આપવામાં આવેલી ફ્રી લિમિટ કરતાં વધુ વખત પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ ચૂકવવો પડશે.

મોંઘવારીની બેવડી માર!! સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડરના ભાવ કર્યો વધારો, આજથી આ નવા ભાવે મળશે

ઍક્સિસ બૅન્કના ગ્રાહકોને આજથી બૅન્ક દ્વારા પૂરી પાડવામાં આવતી SMS સેવા માટે પણ વધુ ચાર્જ ચૂકવવો પડશે. બૅન્કની વેબસાઇટ પર રહેલી માહિતી મુજબ  આજથી પ્રતિ SMS સેવા પાછળ 25 પૈસાનો ચાર્જ લાગશે. જોકે આ ચાર્જ OTP મૅસેજ માટે લાગુ પડશે નહીં, એવી ચોખવટ બૅન્કે કરી છે.

RBI Action Finance Companies એકસાથે 63 ફાઇનાન્સ કંપનીઓના લાઇસન્સ રદ, 49 NBFC ની નોંધણી રદ અને 14 સંસ્થાઓએ પરત કર્યા પરવાના
India Wholesale Inflation છૂટક બાદ હવે જથ્થાબંધ મોંઘવારીનો પણ મોટો ઝટકો ઓક્ટોબરમાં WPI મોંઘવારી દર વધીને 12.29 ટકા પર પહોંચ્યો
India Satellite Internet Kill Switch સેટેલાઇટ ઇન્ટરનેટના ‘કિલ સ્વિચ’ પર સુનીલ મિત્તલનો મોટો દાવો, સ્ટારલિંકની એન્ટ્રી પહેલા સરકારને કરી ખાસ માંગ
Jensen Huang Nvidia Comeback જેન્સન હુઆંગ વિના Nvidia અધૂરું! સેમ ઓલ્ટમેનની જેમ ફરી CEO ની ખુરશી પર બેસી શકે છે દિગ્ગજ લીડર
Exit mobile version