Site icon News Continuous Bureau | Mumbai

વર્ષ પુરૂ થાય તે પહેલા ફટાફટ પતાવી લેજો બેંક સંબંધિત કામો, આજથી આટલા  દિવસ માટે બંધ રહેશે બેંકો; આ રહ્યું રજાઓનું લિસ્ટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર. 

વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો પૂરો થવાના આરે છે. 6 દિવસ બાકી છે પછી નવું વર્ષ શરૂ થઈ જશે. આ બધા વચ્ચે બેંક સંલગ્ન અનેક એવા કામ છે જે તમારા માટે આ મહિનાના અંતમાં પૂરા કરવા જરૂરી છે. જો તમે આ મહિનામાં બેંક સંલગ્ન કામ કરવાના છો તો ફટાફટ પતાવી લો. 

વાત જાણે એમ છે કે આરબીઆઈ તરફથી બહાર પડેલા રજાઓના લિસ્ટ મુજબ આજથી ડિસેમ્બરમાં બેંકમાં 5 રજાઓ છે. જો કે તેમાં અનેક સ્થાનિક રજાઓ પણ સામેલ છે.  

ડિસેમ્બરમાં બેંક 16 દિવસ માટે બંધ રહેશે, જેમાં 4 રજાઓ રવિવારની છે. આમાંની ઘણી રજાઓ પણ સતત ઘટી છે. આ મહિનામાં નાતાલનો તહેવાર આવે છે, જેની રજા દેશની લગભગ તમામ બેંકમાં આપવામાં આવે છે. જો કે દરેક જગ્યાએ બેંક 16 દિવસ બંધ નથી રહેવાની કારણ કે કેટલીક રજાઓ સ્થાનિક હોવાના કારણે, તથા સ્થાન વિશેષ પર જ બેંકોમાં રજા રહેશે. 

રજાઓનું લિસ્ટ

25 ડિસેમ્બર-ક્રિસમસ (બેંગ્લુરુ અને ભુવનેશ્વરને બાદ કરતા બધે બેંક બંધ) શનિવાર, (મહિનાનો ચોથો શનિવાર)

26 ડિસેમ્બર- રવિવાર (સાપ્તાહિક રજા)

27 ડિસેમ્બર- ક્રિસમસ સેલિબ્રેશન (આઈઝોલમાં બેંક  બંધ)

30 ડિસેમ્બર- યુ કિયાંગ નોંગબાહ (શિલોંગમાં બેંક બંધ)

31 ડિસેમ્બર- ન્યૂયર ઈવનિંગ (આઈઝોલમાં બેંક બંધ) 

LIC Jeevan Utsav Policy માત્ર ૫ વર્ષ ભરો પ્રીમિયમ અને આજીવન મેળવો નિશ્ચિત આવક LIC ની ‘જીવન ઉત્સવ’ સ્કીમમાં રોકાણકારોને બખ્ખાં!
Jio Platforms IPO Sets New Records શેર ખરીદવા રોકાણકારોની રીતસરની પડાપડી! રિલાયન્સ જિયોના IPO માં બિડ્સનો પૂર આવ્યો લિસ્ટિંગ પર કેટલો થશે મોટો નફો?
Ambani Family Business Empire Division મુકેશ અંબાણીથી નીતા અંબાણી સુધી… કોના હાથમાં છે કયો કારોબાર, કેવી રીતે કામ કરે છે પરિવાર?
Delhi Traders Letter To Rahul Gandhi ચાંદની ચોકથી સદર બજાર સુધી વેપાર પડી ભાંગ્યો! રાહુલ ગાંધીને લખેલા પત્રથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો જાણો મુખ્ય માંગણીઓ
Exit mobile version