27 માર્ચથી 30 માર્ચ દરમિયાન દેશની તમામ બેંકો બંધ રહેશે
27 માર્ચે ચોથો શનિવાર છે, ત્યારબાદ 28 માર્ચે રવિવારની રજા છે 29 માર્ચે સોમવારે ધુળેટીની રજા છે.
30 અને 31 માર્ચે બેંકો રાબેતા મુજબ ચાલુ રહેશે. સામાન્ય નાગરિકો તેમના બેંકને લગતાં તમામ કામો પૂરા કરી શકશે.
1 એપ્રિલે બેંક એન્યુઅલ મુબજ બંધ રહેશે. તે સિવાય બેંકો ચાલુ જ રહેશે.