Site icon News Continuous Bureau | Mumbai

BBC It Raid : બીબીસીએ સ્વીકાર કર્યું કે’ તેણે ભારતમાં ઓછો ટેક્સ ચૂકવ્યો હતો

બીબીસી સંસ્થા પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. . હવે મીડિયામાં જે અહેવાલ આવ્યા છે તે મુજબ BBC એ સ્વીકાર કર્યું છે કે તેણે ઓછો ટેક્સ ભર્યો છે.

BBC Admitted that they paid low tax in India

BBC Admitted that they paid low tax in India

 News Continuous Bureau | Mumbai

BBC It Raid : બીબીસીએ “સ્વીકાર્યું” છે કે તેણે ભારતમાં તેની જવાબદારી કરતાં ઓછો ટેક્સ ચૂકવ્યો હોઈ શકે છે , સરકારી સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બીબીસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં એક ડોક્યુમેન્ટરી બનાવીને પ્રદર્શિત કરી હતી, ત્યારબાદ હતી. ત્યારબાદ બીબીસી પર દરોડા પડ્યા હતા. ભારતીય એજન્સી દ્વારા દરોડા પડ્યા પછી એવો આરોપ લગાડવામાં આવ્યો હતો કે સત્તાનો દુરુપયોગ થયો છે.

Join Our WhatsApp Channel

જોકે હવે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અહેવાલ છપાયો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપનીએ એ વાત સ્વીકારી લીધી છે કે તેમણે પોતાની જવાબદારી કરતા ઓછો ટેક્સ ભર્યો છે. જોકે આ સંદર્ભે bbc એ અત્યાર સુધી લખાણમાં કોઈ જ વસ્તુ સ્વીકારી નથી.

સરકારી અધિકારીઓએ સાર્વજનિક પણે કહ્યું હતું કે બીબીસી એ એક વિદેશી કંપની છે અને તેણે ભારતમાં કરેલી કામગીરી સંદર્ભે જે ટેક્સ ભરવાની જરૂર હતી તે ભર્યો નથી. આ ઉપરાંત બીજી અનેક ખામીઓ તરફ પણ અંગૂલી નિર્દેશ કરવામાં આવ્યો હતો. bbc એ દાવો કર્યો હતો કે તેઓ સરકારી અધિકારીઓને પૂરી રીતે સહયોગ કરી રહી છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે બીબીસીએ ઓછો ટેક્સ ભર્યો છે.

 

આ સમાચાર પણ વાંચો: Wrestlers Protest : રેસલર્સ નોકરી પર પાછા ફર્યા, જાણો આ ખેલાડીઓ રેલવેમાં શું કરે છે કામ

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version