Site icon News Continuous Bureau | Mumbai

 શું ડાયમંડ બુર્સમાં ઓફિસો પહેલાની જેમ ચાલી રહી છે? નકલી આઇકાર્ડ બનાવી ને અનેક લોકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ ખાતે આવેલા ડાયમંડ બુર્સમાં હાલ અનેક ઓફિસો નીતિ અને નિયમોને અંગુઠો દેખાડીને પોતાની પૂરી ક્ષમતા સાથે કામ કરી રહી છે. સરકારે બહાર પાડેલા કાયદા મુજબ અત્યારે ડાયમંડ બુર્સમાં માત્ર મર્યાદિત ક્ષમતા સાથે કામ થઈ શકે છે. આવું હોવા છતાં અનેક ઓફિસ પહેલાની જેમ ચાલુ છે.

આ માટે ટ્રાવેલિંગ કરવાના ઇરાદાથી અનેક લોકોએ પોતાના નકલી આઇડી કાર્ડ બનાવ્યા છે. કોઈએ મેડિકલ નું કાર્ડ બનાવ્યું છે, તો કેટલાક વ્યક્તિએ વોલેન્ટિયર્સ નું કાર્ડ બનાવ્યું છે. ન્યુઝ કંટીન્યૂઝ પાસે મોજૂદ જાણકારી મુજબ અનેક લોકો એવા છે જેમની પાસે બે થી વધુ નકલી આઇડી કાર્ડ છે.

નકલી આઇડી કાર્ડ ની મદદથી ટ્રેનમાં પ્રવાસ કરવામાં આવે છે અને ડાયમંડ બુર્સમાં એન્ટ્રી મળી જાય છે.

આમ ડાયમંડ બુર્સની અનેક ઓફિસો પોતાની પૂર્ણ ક્ષમતા સાથે ચાલી રહી હોવાની માહિતી બહાર આવી છે.

લોહીની કારમી અછતને દૂર કરવા ઉત્તર મુંબઈ મેદાનમાં,  પહેલી મેં પછી લોહીની તંગી થઈ શકે છે. શા માટે? જાણો અહીં…
 

Jio Vs Starlink ભારતમાં ક્યારે લોન્ચ થશે જિયોની સેટેલાઇટ સર્વિસ? જિયો આઈપીઓ દરમિયાન આકાશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો
SBI Cyber Attack દેશની સૌથી મોટી બેન્ક પર સાયબર હુમલો, ગ્રાહકોના મોબાઈલ નંબર અને સરનામા સહિતનો સંવેદનશીલ ડેટા લીક
Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
Exit mobile version