દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા(એસબીઆઈ)એ તેનો સમય બદલી નાખ્યો છે
હવેથી એસબીઆઈની તમામ શાખાઓ બપોરના 2 વાગ્યાની જગ્યાએ 4વાગ્યા સુધી ખુલી રહેશે.
ઉલ્લેખનીય છે કે વધી રહેલા કોરોના કેસોના કારણે બેંકોએ કામકાજના સમય ઘટાડી દીધો હતો. પરંતુ હવે કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા ઘટાડાના કારણે કામકાજના સમયમાં 2 કલાકનો વધારો કરી દેવામાં આવ્યો છે.
વિદેશથી વેક્સિન મેળવવાની મહારાષ્ટ્ર સરકાર અને BMCની આશા પર શું પાણી ફરી વળશે? જાણો વિગત
