Site icon

વિશ્વના સૌથી ધનાઢ્ય વક્તિઓમાના એક બિલ ગેટ્સ બની ગયા ‘રિક્ષા ડ્રાઇવર’, મહિન્દ્રા ટ્રાયો પર અજમાવ્યો હાથ, જુઓ વિડિયો..

Bill Gates drives electric auto rickshaw in India

વિશ્વના સૌથી ધનાઢ્ય વક્તિઓમાના એક બિલ ગેટ્સ બની ગયા ‘રિક્ષા ડ્રાઇવર’, મહિન્દ્રા ટ્રાયો પર અજમાવ્યો હાથ, જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં સામેલ અને માઇક્રોસોફ્ટના વડા બિલ ગેટ્સ હાલમાં ભારતમાં છે. અહીં તેઓ રોકાણનો આ સમય ભરપુર માણી રહ્યાં છે. હાલમાં તેઓ મહિન્દ્રાની ‘ટ્રાયો’, ઇલેક્ટ્રિક રિક્ષા ભારતનાં રસ્તા પર ચલાવતા નજરે આવ્યાં તે પણ એક ખાસ અંદાજમાં.. અને તેમનો વીડિયો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાલો જોઇએ બિલિયોનેર બિલ ગેટ્સનો રિક્ષાવાળો અંદાજ…

Join Our WhatsApp Community

 

આ વાયરલ વીડિયોમાં બિલિયોનેર બિલ ગેટ્સ બોલિવૂડની મૂવીની જેમ સૂટ-બૂટ અને ટાઈ પહેરીને ઇલેક્ટ્રિક-રિક્ષા ચલાવી રહ્યા છે અને ઑટો-રિક્ષાના અરીસામાં પોતાની જાતને જોતાં હસતાં-હસતાં પ્રવાસની મજા માણી રહ્યાં છે. બિલ ગેટ્સે પોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં બોલિવૂડ ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’નું લોકપ્રિય ગીત બાબુ સમજો ઈશારે વાગી રહ્યું છે.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version