Site icon

બોમ્બે સ્ટોક એક્સચેન્જે ચાલુ કરી નવા MD શોધ, આટલા વર્ષ માટે આવશે નવા MD.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ નવા મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)ની શોધ શરૂ કરી દીધી છે. ઉમેદવારોએ 23 એપ્રિલ સુધીમાં તેમની અરજીઓ મોકલવાની અપીલ કરવામાં આવી  છે અને તેણે પ્રક્રિયાની દેખરેખ માટે એગોન ઝેહન્ડરની નિમણૂક કરી છે.

Join Our WhatsApp Community

વર્તમાન MD અને CEO આશિષ ચૌહાણનો બીજો પાંચ વર્ષનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થાય છે. નવા માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન (MII) નિયમો હેઠળ, MIIના વડાને વધુમાં વધુ પાંચ વર્ષ માટે ફક્ત બે ટર્મની મંજૂરી છે.

આ સમાચાર પણ વાંચો : 'રોકેટ સ્પીડે વધતા ઇંધણના ભાવ, આજે પેટ્રોલ-ડીઝલમાં ઝીંકાયો આટલા પૈસા નો વધારો; જાણો નવી કિંમત.. 

આ મહિનાની શરૂઆતમાં, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ પણ MD અને CEO માટે અરજીઓ આમંત્રિત કરી હતી. NSEના વર્તમાન MD અને CEO વિક્રમ લિમયેનો પ્રથમ પાંચ વર્ષનો કાર્યકાળ સમાપ્ત થાય છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version