Site icon News Continuous Bureau | Mumbai

BSE Rejig: BSE ના સ્મોલ – મિ઼ડકેપ ઈન્ડેક્સમાં શેરમાં થશે મોટો ફેરફાર, હવે ઓલકેપ ઈન્ડેક્સમાં 59 શેરોનો થશે સમાવેશ

BSE Rejig: એશિયા પ્રાઈવેટ ઈન્ડેક્સ BSE અને S&P ડાઉ જોન્સ ઈન્ડેક્સની ભાગીદારીમાં તૈયાર કરવામાં આવ્યો છે. BSE મિડકેપ ઈન્ડેક્સમાં Tata Technologies, JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

BSE Rejig There will be a big change in stocks in BSE's small-midcap index, Now 59 stocks will be included in the all-cap index.

BSE Rejig There will be a big change in stocks in BSE's small-midcap index, Now 59 stocks will be included in the all-cap index.

News Continuous Bureau | Mumbai 

BSE Rejig: Asia Index Pvt Ltd એ BSE ના સ્મોલ કેપ   અને મિડ કેપ સૂચકાંકોમાં સમાવિષ્ટ શેરોમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. એશિયા ઈન્ડેક્સે BSEના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 54 શેરોનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. તેથી હવે જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ બીએસઈના લાર્જ કેપ ઈન્ડેક્સનો ભાગ હશે. આ ફેરફાર 18 માર્ચ, 2024થી લાગુ થવા જઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

એશિયા પ્રાઈવેટ ઈન્ડેક્સ ( Asia Index Pvt Ltd ) BSE અને S&P ડાઉ જોન્સ ઈન્ડેક્સની ભાગીદારીમાં તૈયાર કરવામાં આવ્યો છે. BSE મિડકેપ ઈન્ડેક્સમાં Tata Technologies, JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રિલાયન્સ ગ્રૂપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ એકમાત્ર એવી કંપની છે જે BSE લાર્જ કેપ ઇન્ડેક્સમાં સામેલ થવા જઈ રહી છે. BSE ના ઓલકેપ ઇન્ડેક્સમાં Jio Financial નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. BSE લાર્જ કેપ અને મિડકેપ સૂચકાંકોમાંથી કોઈ સ્ટોક બાકાત નથી.

  બીએસઈના ઓલકેપ ઈન્ડેક્સમાં ( BSE Allcap Index ) 59 શેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે…

બીએસઈના ઓલકેપ ઈન્ડેક્સમાં 59 શેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે BSEના સ્મોલ કેપમાં 54 શેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેલો વર્લ્ડ, હોનાસા કન્ઝ્યુમર, કોનકોર્ડ બાયોટેક, ટીવીએસ હોલ્ડિંગ, બજાજ ઈલેક્ટ્રીકલ્સ, હેપ્પી ફોર્જિંગ, ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈનોક્સ ઈન્ડિયા પણ BSE સ્મોલકેપમાં સામેલ થશે. આ ઉપરાંત ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક, ફેડબેંક ફાઇનાન્સિયલ સર્વિસિસ, સેનકો ગોલ્ડ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ, સાઇ સિલ્ક (કલામંદિર), આઇડિયાફોર્જ ટેક્નોલોજીસ, ઇનોવા કેપ્ટબ, ગાંધાર ઓઇલ રિફાઇનરી, યાત્રા ઓનલાઇન અને ક્રેડો બ્રાન્ડ્સનો પણ BLEના સ્મોલકેપ ઇન્ડેક્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. .

આ સમાચાર પણ વાંચો : Lok sabha Election 2024: ક્રિકેટર યુવરાજ સિંહ, અક્ષય કુમાર ભાજપ તરફથી લોકસભા ચૂંટણી મેદાનમાં? જાણો ક્યાં મતદાર ક્ષેત્રથી ચૂંટણી લડી શકે છે?

BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ મોટાભાગની કંપનીઓ એવી છે કે, જેમણે તાજેતરમાં IPO લોન્ચ કર્યા હતા અને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ બાદ રોકાણકારોને વધુ મજબૂત વળતર આપ્યું છે. તેમજ એશિયા ઈન્ડેક્સે BSE SME IPO ઈન્ડેક્સમાંથી આઠ શેરોને બાકાત રાખ્યા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version