Site icon

BSNL Recharge Plan : BSNL યુઝર્સની મોજ! આ સસ્તા પ્લાનમાં મળી રહ્યો છે 300GB થી વધુ ડેટા, 5 મહિનાથી વધુની વેલિડિટી

BSNL Recharge Plan : BSNL નો 997 રૂપિયાનો રિચાર્જ પ્લાન 160 દિવસની વેલિડિટી સાથે

BSNL Recharge Plan BSNL Users Rejoice! Get Over 300GB Data with This Affordable Plan, Valid for Over 5 Months

BSNL Recharge Plan BSNL Users Rejoice! Get Over 300GB Data with This Affordable Plan, Valid for Over 5 Months

News Continuous Bureau | Mumbai 

BSNL Recharge Plan : સરકારી ટેલિકોમ કંપની BSNL 997 રૂપિયાના રિચાર્જમાં 160 દિવસની વેલિડિટી સાથે રોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ જેવા ફાયદા આપી રહી છે.

Join Our WhatsApp Community

BSNL Recharge Plan : BSNL નો 997 રૂપિયાનો પ્લાન

જો તમે લાંબી વેલિડિટી, ડેઇલી ડેટા, SMS અને અનલિમિટેડ કોલિંગ વાળો પ્લાન શોધી રહ્યા છો તો BSNL ના 997 રૂપિયાના પ્લાન સૌથી પરફેક્ટ છે. આ પ્લાન 160 દિવસની વેલિડિટી સાથે આવે છે. વેલિડિટી દરમિયાન યુઝર્સને દેશભરમાં કોઈપણ નંબર પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો આપવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Vodafone 5G Services : વોડાફોને મુંબઈમાં 5G સેવાઓ શરૂ કરી, જાણો નવો પ્લાન

BSNL Recharge Plan :  BSNL ની 4G સેવાઓ

ટૂંક સમયમાં BSNL ની 4G સેવાઓ શરૂ થવાની છે. ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે BSNL ની 4G કનેક્ટિવિટી માટે એક લાખ સાઇટની યોજના બનાવવામાં આવી છે.

BSNL Recharge Plan : 5G કનેક્ટિવિટી

4G રોલઆઉટ થયા પછી કંપની 5G કનેક્ટિવિટી માટે કામ શરૂ કરી દેશે. BSNL એ દેશની એકમાત્ર એવી કંપની છે, જેણે 4G ટેકનોલોજી પોતે ડેવલપ કરી છે.

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version