સરકારે લીધેલા નિર્ણય ને કારણે પેટ્રોલ અને ડીઝલ પર આર્થિક બોજો પડ્યો છે.
અર્થ મંત્રીએ લીધેલા નિર્ણયને કારણે પેટ્રોલ પર અઢી રૂપિયાનો જ્યારે કે ડીઝલ પર ચાર રૂપિયા નો અધિભાર લાગશે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે કૃષિક્ષેત્રમાં પાયા ભૂત સુવિધા માટે આ અધિભાર નાખવામાં આવ્યો છે.
જોકે સ્પષ્ટતા કરવામાં આવી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં વધે.