Site icon News Continuous Bureau | Mumbai

LIC કંપની આપી રહી છે રૂપિયા કમાવવાની સુવર્ણ તક- આવી રીતે કમાવી શકો છો તગડો નફો- જાણો રીત

 News Continuous Bureau | Mumbai

જો તમે પણ નોકરી(Job) શોધી શોધીને પરેશાન થઈ ગયા છો, તો LIC સહિતની મોટી વીમા કંપની(Insurance company) ઓમાં એજન્ટ બનીને તમે પગારની જેમ નિયમિતપણે સારા રૂપિયા કમાઈ શકો છો. આ કંપનીઓ સતત એજન્ટોની ભરતી કરી રહી છે. જો તમે LIC એજન્ટ(LIC Agent) બનવા માંગો છો તો તમે ખૂબ જ સરળતાથી બની શકો છો. આ માટે તમારે કેટલીક ખૂબ જ સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે જેના પછી તમે LIC એજન્ટ બની શકશો.

Join Our WhatsApp Channel

LIC એજન્ટ ઘરે રહીને પણ લાખો રૂપિયા કમાઈ શકે છે, પરંતુ આ માટે તમારે સખત મહેનત પણ કરવી પડશે. તમે જેટલી મહેનત કરશો તેટલી વધુ કમાણી કરશો. અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારે કેવી રીતે અરજી કરવી પડશે, આ માટે કયા દસ્તાવેજો વગેરેની જરૂર પડશે….

 આ સમાચાર પણ વાંચો: ચાલુ મેચે રોહિત શર્માને મેદાનમાં મળવા આવ્યો ચાહક- કરી દીધી બધી હદ પાર- જુઓ વિડીયો

લાયકાત શું હોવી જોઈએ?

સૌથી સારી વાત એ છે કે તેની લાયકાત માત્ર 12મી પાસ છે. જો તમે ગ્રેજ્યુએટ છો તો આ વધુ સારું છે. આ સાથે, તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, ત્યારબાદ તમે તેના માટે અરજી કરી શકશો.

કેવી રીતે અરજી કરવી?

જો તમે LIC એજન્ટ માટે અરજી કરવા માંગો છો, તો તમારે જરૂરી દસ્તાવેજો સાથે LIC ઑફિસમાં જવું પડશે અને ત્યાં તમારે LIC અધિકારીને મળવું પડશે અને LIC એજન્ટ બનવા વિશે પૂછવું પડશે, ત્યારબાદ તે અધિકારીઓ તમને કામ અને સંબંધિત જરૂરી માહિતી જણાવશે. આ પછી, જો તમને તેમાં રસ છે, તો તેઓ તેમાં તમારું ફોર્મ લાગુ કરશે.

આ સમાચાર પણ વાંચો: આવતીકાલે 2022 વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ- જાણો ભારતમાં ક્યાં અને કેટલા વાગ્યે દેખાશે

કયા દસ્તાવેજની જરૂર છે?

પાસપોર્ટ સાઇઝના બે ફોટા

10મી અને 12મી માર્કશીટ

વીજળી બિલ

આધાર કાર્ડ, ઓળખ કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ

પાન કાર્ડ

Gold and Silver Rates ધનતેરસ પર સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો દિલ્હીથી લઈને પટના સુધી શું છે લેટેસ્ટ રેટ
Sugar Prices તહેવારની સિઝનમાં સામાન્ય જનતા પર બોજ એક જ મહિનામાં ખાંડ થઈ મોંઘી, જુઓ છૂટક બજારના નવા ભાવ
Gold Silver Price Rally In Futures Market MCX પર કિંમતી ધાતુઓમાં તોફાની તેજી, ” સોનું ₹૭ હજાર અને ચાંદી ₹૧૩ હજારથી વધુ ઉછળી; જાણો આજના લેટેસ્ટ રેટ
Abolishing LTCG To Cause 50000 Crore Revenue Loss જો LTCG ટેક્સ નાબૂદ થશે તો સરકારને ₹૫૦,૦૦૦ કરોડની આવક ગુમાવવી પડશે SBI રિસર્ચનો ચોંકાવનારો રિપોર્ટ
Exit mobile version