ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
દેશના પ્રખ્યાત બિઝનેસમેન અજીમ પ્રેમજી ની કંપની વિપ્રોએ એક મોટી ડીલ કરી છે. વિપ્રોએ રમકડા બનાવનાર કંપની સાથે ભાગીદારી કરી છે.
આ કંપનીનું નામ માઇક્રો પ્લાસ્ટિક છે. જેની બેંગ્લોરમાં પાંચ ફેક્ટરીઓ છે. આ કંપની હાસબ્રો અને મેટલ જેવી બ્રાન્ડ માટે રમકડા બનાવે છે.
ઉલ્લેખનીય છે કે રહેલા હશે પણ રમકડાના બિઝનેસમાં ઝંપલાવ્યું છે. અને આ ક્ષેત્રમાં તેઓ પોતાનો કારોબાર વિસ્તારવા જઈ રહ્યા છે. એવા સમયે wipro પણ બજારમાં આવ્યું છે.
અક્ષય કુમાર પછી આ સુપર સ્ટારે મુંબઈ મહાનગરપાલિકા અને એક કરોડ રૂપિયા ડોનેટ કર્યા..
