Site icon

ફ્લેટ ખરીદનારાઓને ખુલ્લા કાર પાર્કના વેચાણ પર 18% GST ભરવો પડશે

હવે જે કોઈ વ્યક્તિ ખુલ્લું પાર્કિંગ ખરીદ છે તેને રકમ પર 18% જીએસટી ચૂકવવો પડશે. એપેલેટ ઓથોરિટી દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો છે.

buyer will have to pay 18% GST on sale of car park

buyer will have to pay 18% GST on sale of car park

 News Continuous Bureau | Mumbai

એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલીંગ્સ ( એએએઆર ) ની પશ્ચિમ બંગાળ બેન્ચે અગાઉના ચુકાદાને સમર્થન આપતા કહ્યું છે કે કાર પાર્કનો ઉપયોગ કરવાનો અધિકાર અથવા વેચાણ કુદરતી રીતે બાંધકામ સેવાઓ સાથે જોડાયેલું નથી. આથી તેના ઉપર અલગથી જીએસટી ચૂકવવો પડશે. પોતાનો ચુકાદો આપતા સમયે તેણે સ્પષ્ટ કર્યું છે કે પાર્કિંગ એ રહેઠાણનો હિસ્સો નથી, તેમ જ તે ઘરનો એક ભાગ પણ નથી. આ કારણે પાર્કિંગ ખરીદવું એ એક સંપત્તિ ખરીદવા સમાન હોવાને કારણે તેની ઉપર જીએસટી આપવો ફરજિયાત રહેશે.

Join Our WhatsApp Community

અગાઉની કોર્ટે પણ આ પ્રકારે ચુકાદો આપ્યો હતો જેને બિલ્ડર દ્વારા ચેલેન્જ કરવામાં આવ્યો હતો. ચુકાદા સમયે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઘરની સાથે જ્યારે પાર્કિંગ વ્યવસ્થા આપવામાં આવે છે ત્યારે તેની ઉપર જીએસટી લાગતો નથી પરંતુ જો પાર્કિંગ અલગથી ખરીદવામાં આવે તો તેની ઉપર જીએસટી આપવો ફરજિયાત રહેશે.

આ સમાચાર પણ વાંચો:   જૂનમાં, નાળાઓની સફાઈ ન થવા અંગે ફરિયાદ કરવા હેલ્પલાઈન : બોરીવલીમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે ની પ્રેસ કોન્ફરન્સ.

 

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version