Site icon

અરે વાહ, હવે તમે કાર્ડ વગર કોઈપણ ATMમાંથી પૈસા ઉપાડી શકશો, RBIના ગર્વનરે કરી આ મોટી જાહેરાત; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે કાર્ડની જરૂર નહી પડે.

Join Our WhatsApp Community

RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હવે તમામ બેંકોમાં ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે. 

અત્યાર સુધી માત્ર કેટલીક બેંકોમાં કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા હતી. તેમણે કહ્યું કે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકાય છે.

આ સુવિધાનો સૌથી મોટો ફાયદો એ થશે કે, છેતરપિંડી કરનારા કાર્ડને ક્લોન કરી શકશે નહીં અને આ રીતે થતી છેતરપિંડીના કિસ્સાઓ પણ ઓછા અથવા પુરા જ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો!! ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુ શરબત પીવું પણ થયું મોંઘું, એક લીંબુનો ભાવ સાંભળીને ચોંકી જશો.

Gold Price Today: સોનાના ભાવમાં ફરી તેજી, મુંબઈ અને દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1.52 લાખને પાર, જુઓ લેટેસ્ટ રેટ
Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Senior Citizen FD Rates:સીનિયર સિટીઝન્સ માટે ખુશખબર: હવે FD પર મળશે 9.2% સુધી વ્યાજ! સુરક્ષિત રોકાણ સાથે કરો તગડી કમાણી, જાણો કોણ આપી રહ્યું છે આ ઓફર!
Stock Market Today: શેરબજારમાં રૌનક પરત ફરી: સેન્સેક્સમાં 428 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,900 ની ઉપર બંધ; જાણો તેજીના કારણો
Exit mobile version