Site icon

લાંચ કેસમાં સીબીઆઈની મોટી કાર્યવાહી- પાવર ગ્રીડ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સહિત ટાટા પાવરના આટલા વરિષ્ઠ અધિકારીઓની કરી ધરપકડ

News Continuous Bureau | Mumbai 

કેન્દ્રીય તપાસ એજન્સી(Central Investigation Agency) સીબીઆઇએ(CBI) પાવર ગ્રીડ કોર્પોરેશન(Power Grid Corporation) અને ટાટા પ્રોજેક્ટને(Tata project) સંડોવતા લાંચ કેસમાં(Bribery case) મોટી કાર્યવાહી કરી છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ CBIએ આ કેસમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(Power Grid Corporation of India) કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર(Executive director) બી.એસ. ઝા(B.S. jha) અને ટાટા પ્રોજેક્ટના 5 અધિકારીઓની ધરપકડ કરી છે. 

આ કેસ ભારત સરકારની(Government of India) માલિકીની વીજ કંપની (Power company) પાવર ગ્રીડના લાંચ સંબંધિત છે. 
 
આ પહેલા સીબીઆઇએ લાંચ કેસમાં દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા અને ગાઝિયાબાદમાં સર્ચ ઓપરેશન(Search operation) હાથ ધર્યુ હતું.

આ સમાચાર પણ વાંચો : રોકાણકારો માટે મહત્વના સમાચાર- 15 જુલાઈથી બદલાઈ જશે રોકાણના આ નિયમો-જાણો વિગત

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version