Site icon News Continuous Bureau | Mumbai

Videocon loan fraud case: ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર, પતિને મળી મોટી રાહત – બોમ્બે હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો.. કહી આ વાત

ICICI Bank-Videocon loan fraud case: બોમ્બે હાઈકોર્ટે ICICI બેંક લોન ફ્રોડ કેસમાં બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરને મોટી રાહત આપી છે.

Chanda Kochhar, husband Deepak Kochhar granted bail in ICICI loan fraud case

Videocon loan fraud case: ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર, પતિને મળી મોટી રાહત - બોમ્બે હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો.. કહી આ વાત

News Continuous Bureau | Mumbai

ICICI Bank-Videocon loan fraud case: બોમ્બે હાઈકોર્ટે ICICI બેંક લોન ફ્રોડ કેસમાં બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરને મોટી રાહત આપી છે. બોમ્બે હાઈકોર્ટે સોમવારે ICICI બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને જામીન આપ્યા છે. ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરતા કોર્ટે તેમની મુક્તિનો આદેશ આપ્યો છે. આ સાથે બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે આ ધરપકડ કાયદા અનુસાર કરવામાં આવી નથી.

Join Our WhatsApp Channel

ICICI બેંકમાં કથિત લોન કૌભાંડના સંબંધમાં CBI દ્વારા 23 ડિસેમ્બરે દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ વિડીયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂતની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  ખુશખબર / આ લોકોને નહીં ભરવું પડે ઈનકમ ટેક્સ, બજેટ પહેલા સરકારે આપી આ ગુડ ન્યૂઝ

UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Exit mobile version