Site icon

Circuit filter: લોકસભા ચૂંટણીના રિઝલ્ટના દિવસે શેરબજારમાં થતી મોટી ઊલટફેર ટાળવા, હવે સર્કિટ ફિલ્ટર લગાવાશે, 45 મિનિટ્સ માટે ટ્રેડિંગ અટકાવાશે..

Circuit filter: જો માર્કેટમાં સવારથી જ 10 ટકાની વધઘટ રહેશે. તો આવા કિસ્સામાં 45 મિનિટ્સ માટે ટ્રેડિંગ અટકાવાશે. તેમજ જે શેરબજારમાં 10 ટકા સર્કિટ 1 વાગ્યાથી 2.30ની વચ્ચે લાગશે. તો 15 મિનિટ્સ માર્કેટમાં કામકાજ અટકાવાશે અને 15 મિનિટ્સ પછી પ્રી- ઓપન કોલ ઓક્શન સેશન ચાલુ રહેશે.

Circuit filter On the day of the results of the Lok Sabha elections in the country, a filter was announced to avoid major fluctuations in the stock market.

Circuit filter On the day of the results of the Lok Sabha elections in the country, a filter was announced to avoid major fluctuations in the stock market.

 News Continuous Bureau | Mumbai 

Circuit filter: લોકસભા ચૂંટણીનાં ( Lok Sabha Elections ) પરિણામના દિવસે શેરબજારમાં મોટી ઊલટફેરની સંભાવના વચ્ચે શેરબજાર દ્વારા સર્કિટ ફિલ્ટર લાગુ થશે. તો બજારની સ્થિતિ કેવી રહેશે એ મુજબ સર્કિટ ફિલ્ટરનો ઉપયોગ થશે. ચૂંટણીનાં પરિણામ 1 વાગ્યા પહેલાં સ્પષ્ટ થઈ જશે. 

Join Our WhatsApp Community

તેથી જો માર્કેટમાં ( Stock Market ) સવારથી જ 10 ટકાની વધઘટ રહેશે. તો આવા કિસ્સામાં 45 મિનિટ્સ માટે ટ્રેડિંગ ( Trading ) અટકાવાશે. તેમજ જે શેરબજારમાં 10 ટકા સર્કિટ 1 વાગ્યાથી 2.30ની વચ્ચે લાગશે. તો 15 મિનિટ્સ માર્કેટમાં કામકાજ અટકાવાશે અને 15 મિનિટ્સ પછી પ્રી- ઓપન કોલ ઓક્શન સેશન ચાલુ રહેશે.

 Circuit filter: 10 ટકાની લોએર સર્કિટ લાગી હશે તો આવા કિસ્સામાં કામકાજ બંધ નહીં રહે….

જ્યારે 2.30 પછી 10 ટકાની લોએર સર્કિટ ( Lower circuit ) લાગી હશે તો આવા કિસ્સામાં કામકાજ બંધ નહીં રહે. જો કે, 15 ટકાની સર્કિટ 1 વાગ્યા પહેલાં લાગશે. તો બજાર 1.45 મિનિટ્સ પર થંભી જશે અને તે પછી 15 મિનિટ્સ બાદ પ્રી-ઓપન સેશન ચાલુ રહેશે. જેમાં 1 થી 2.30 વાગ્યા દરમિયાન 45 મિનિટ્સ બજાર બંધ રહેશે અને તે પછી 15 મિનિટ્સ પ્રી-ઓપન સેશન ચાલુ રહેશે. જ્યારે 2 વાગ્યા પછી તેમાં લોઅર સર્કિટ લાગશે તો પણ કામકાજ નહીં થાય. જ્યારે 20 ટકાની સર્કિટ બજાર કામકાજ દરમિયાન લાગશે તો કામકાજ થંભી જશે.

આ સમાચાર પણ વાંચો:  Namo Lakshmi Yojana: નમો લક્ષ્મી યોજનાનું રજિસ્ટ્રેશન માત્ર સોમવાર અને મંગળવાર બે જ દિવસ પૂરતુ છે તે ગેરમાન્યતા-અફવા છે

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version