News Continuous Bureau | Mumbai
- આગામી થોડા દિવસોમાં ડોમેસ્ટિક હવાઈ મુસાફરી (Domestic Air Travel) મોંઘી થવાની છે.
- સરકારે મુખ્ય રૂટ પર ફ્લાઇટ ઓપરેટ કરતી એરલાઇન્સ (Airlines) દ્વારા વસૂલવામાં આવતા પ્રાદેશિક એર કનેક્ટિવિટી ચાર્જ (Air connectivity charge) માં 10,000 રૂપિયા પ્રતિ ફ્લાઇટનો વધારો કરવા જઈ રહી છે.
- આ ફી ફ્લાઇટ દીઠ લેવામાં આવશે. તેના કારણે એરલાઈન્સનો ખર્ચ વધશે.
- આ સુધારેલી ફી 1 જાન્યુઆરીથી લાગુ થશે. તેથી જાન્યુઆરીથી હવાઈ મુસાફરી મોંઘી થશે.
- આ અંગેની માહિતી એક સૂચનામાં આપવામાં આવી છે. હાલમાં આ ફી 5 હજાર રૂપિયા પ્રતિ ફ્લાઈટ છે અને આવતા વર્ષે 1 એપ્રિલ સુધીમાં 15 હજાર રૂપિયા થઈ જશે.
આ સમાચાર પણ વાંચો: કામ ના સમાચાર : આજે જ પતાવી દેજો બેંક સંબંધિત કામો. આવતીકાલથી આટલા દવિસ બેંકો બંધ રહેશે..