ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
ગુરુવારે ભારતીય શેરબજાર ઊંધા માથે પછડાયાના એક જ દિવસમાં ફરી પાછુ અપ આવી ગયું છે.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર જોરદાર ગતિ સાથે બંધ થયું.
સેન્સેક્સ 1330 પોઈન્ટ વધીને 55,860 અને નિફ્ટી 409 પોઈન્ટના વધારા સાથે 16,656 પોઈન્ટ પર બંધ થયો.
ટાટા સ્ટીલ ઉપરાંત ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ, NTPC, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કના શેર તેજી સાથે બંધ થયા
જોકે પાવર ફાઇનાન્સ, એચપીસીએલ, ડૉ. લાલપથલેબ, મેટ્રોપોલિસ, નિપ્પોન ઘટાડા સાથે બંધ રહ્યા.