News Continuous Bureau | Mumbai
શેરબજારમાં(Sharemarket) આજે સારી ખરીદી જોવા મળી છે.
આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે.
સેન્સેક્સ 1344.63 પોઈન્ટના વધારા સાથે 54,318.47 ના સ્તર પર અને નિફ્ટી 417.00 પોઈન્ટ અથવા 2.63 ટકાના વધારા સાથે 16,259.30 ના સ્તર પર બંધ થયો છે.
આજનો ટોપ ગેઈનર(Top Gainer) સ્ટોક ટાટા સ્ટીલ(Tata steel) રહ્યો છે. ટાટા સ્ટીલનો શેર 7.6 ટકા વધીને બંધ રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : LIC ના રોકાણકારોના પૈસા 13 ટકા ધોવાઈ ગયાં. આઈપીઓ 10 ટકા થી વધુ નીચે ખુલ્યો…. જાણો તાજા ભાવ
