Site icon News Continuous Bureau | Mumbai

શેરબજારમાં ફુલ ગુલાબી તેજી, જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી; આ શેર છે આજનો ટોપ ગેઇનર   

News Continuous Bureau | Mumbai 

શેરબજારમાં(Sharemarket) આજે સારી ખરીદી જોવા મળી છે. 

Join Our WhatsApp Channel

આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. 

સેન્સેક્સ 1344.63 પોઈન્ટના વધારા સાથે 54,318.47 ના સ્તર પર અને નિફ્ટી 417.00 પોઈન્ટ અથવા 2.63 ટકાના વધારા સાથે 16,259.30 ના સ્તર પર બંધ થયો છે.

આજનો ટોપ ગેઈનર(Top Gainer) સ્ટોક ટાટા સ્ટીલ(Tata steel) રહ્યો છે. ટાટા સ્ટીલનો શેર 7.6 ટકા વધીને બંધ રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : LIC ના રોકાણકારોના પૈસા 13 ટકા ધોવાઈ ગયાં. આઈપીઓ 10 ટકા થી વધુ નીચે ખુલ્યો…. જાણો તાજા ભાવ

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version