Site icon News Continuous Bureau | Mumbai

શેરબજાર કડડભૂસ- સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો- તેમ છતાં આજે આ શેર્સમાં જોવા મળી તેજી 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

ભારતીય શેરબજારમાં(Indian stock market) આજે વધુ એક જોરદાર કડાકો જોવા મળ્યો છે. 

સેન્સેક્સમાં(Sensex) 1045 પોઈન્ટ્સ ઘટીને 51,495 સ્તર પર અને નિફ્ટી(Nifty) 331 પોઈન્ટ્સ ઘટીને 15,360 પર બંધ રહ્યા છે. 

શેરબજારમાં આજે સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ નેસ્લે(Nestle Share), બ્રિટેનિયા(Britannia) રહ્યા છે 

આજે જોવા મળેલા કડાકાને પગલે સેન્સેક્સ પોતાની 52 સપ્તાહની સૌથી નીચલી સપાટીને સ્પર્શી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : ડાયમંડ આર ફોરેવર- સામાન્ય માણસ પણ ખરીદી શકશે હીરા- સુરત હીરા બજારમાં લેબગ્રોન ડાયમંડની ચકાચોન- જાણો વિગત

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version