Site icon News Continuous Bureau | Mumbai

શેરબજારમાં મંદીની વાપસી, સતત બીજા દિવસે માર્કેટ લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયા

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજારમાં(Indian share market) ઘટાડાનો સિલસિલો યથાવત છે. 

Join Our WhatsApp Channel

આજે સપ્તાહના બીજા દિવસે  ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે.

સેન્સેક્સ(Sensex) 703.59 પોઈન્ટ તૂટીને 56,463.15ના સ્તર પર અને નિફ્ટી(Nifty) 215 પોઈન્ટના ઘટાડા સાથે 16,958.65ના સ્તર પર બંધ થયો છે.

BSE મિડકેપ અને સ્મોલકેપમાં પણ એક ટકાનો ઘટાડો છે. આઇટી, એનર્જી, રિયલ્ટી અને એફએમસીજી(FMGC) તમામના શેર બે ટકા તૂટ્યા હતા.
આજે 1111 કંપનીઓના શેર વધ્યા છે જ્યારે 2216 શેર ઘટ્યા છે. 118 કંપનીઓના શેર યથાવત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : દાઝ્યા પર ડામ.. દેશની આ સૌથી મોટી બેંકે વ્યાજદરમાં કર્યો વધારો, લોન લેવી થઈ જશે મોંઘી

RBI New Banking Rules બેંકિંગથી લઈને લોન સુધીના નિયમો બદલાશે ૧ ઓક્ટોબરથી લાગુ થનારા RBI ના આ ફેરફારો જાણી લો, નહીં તો થશે નુકસાન!
Lemon Price Hike શાકભાજી બજારમાં મોટો ભડકો ટામેટાં બાદ હવે લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Bank holiday October 2026 ઓક્ટોબરમાં અડધો મહિનો બેંકો બંધ, ૧૬ દિવસ કામકાજ નહીં થાય; બેંકે જતાં પહેલાં ચેક કરી લો લિસ્ટ
Supreme Court On UPI Charges ૧૫ ઓક્ટોબરથી UPI પર ચાર્જ લાગુ થશે કે નહીં? સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે આપવાનો કર્યો ઈનકાર, ૪ અઠવાડિયા પછી શું થશે?
Exit mobile version