Site icon

મોટા કડાકા સાથે બંધ થયું બજાર- સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં- મંદીમાં પણ આ કંપનીના શેરોએ રોકાણકારોને કર્યા માલામાલ

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજાર(Indian stock market) આજે સપ્ટેમ્બરના પ્રથમ ટ્રેડિંગ દિવસે(trading day) મોટા કડાકા સાથે બંધ થયું છે. 

Join Our WhatsApp Community

આજે ટ્રેડિંગ સેશનના (trading session) અંતે સેન્સેક્સ(Sensex) 770 પોઇન્ટ ઘટીને 58,766 પર અને નિફ્ટી(Nifty) 216 પોઈન્ટના ઘટાડા સાથે 17,542 પોઈન્ટ પર બંધ થયો છે.

મંદીમાં પણ ઓટો, રિયલ એસ્ટેટ(Auto, Real Estate) જેવા સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા. 

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારના(Global market) વલણ અને મંદીના ભણકારા વચ્ચે ગણેશ ચતુર્થીની(Ganesh Chaturthi) રજા બાદ આજે બજાર ખુલ્યા તો સેન્સેક્સ અને નિફ્ટી ધડામ થયા.

આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી- 160 માઈલની ઝડપે આવી રહ્યું છે વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું- આ દેશના લોકો માટે મોટો ખતરો

 

India Puts Trade Deal: ટ્રમ્પને ભારતનો આંચકો! વેપાર કરાર પર સહી કરવાનો ઈનકાર; ટેરિફના જંગમાં ભારતે અપનાવ્યું કડક વલણ
LPG Import India Shivalik Ship: ભારતના ગેસ સંકટનો આવશે અંત! ૪૬,૦૦૦ મેટ્રિક ટન LPG ભરેલું જહાજ ‘શિવાલિક’ બંદર પર પહોંચ્યું; જાણો આનાથી કેટલા કરોડ સિલિન્ડર ભરાશે.
Gold Rate Today: સોનાના ભાવમાં ₹૧,૮૦૦નો મસમોટો ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; યુદ્ધ વચ્ચે કેમ ઘટ્યા ભાવ? વાંચો સંપૂર્ણ વિશ્લેષણ
Jag Laadki Ship India Return: સમુદ્રમાં જયશંકરનો જાદુ! ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનું તેલ જહાજ સુરક્ષિત રવાના, ભારતીય નૌસેનાની દેખરેખ હેઠળ મિશન ‘જગ લાડકી’ શરૂ
Exit mobile version