Site icon News Continuous Bureau | Mumbai

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઊંધે માથે પટકાયું, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઇન્ટ તૂટયા, આ શેર છે આજના ટોપ લુઝર્સ..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં(Indian share market) ભારે વેચવાલી જોવા મળી છે.

સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને સૂચકાંકોમાં ટ્રેડિંગમાં(Trading) મોટો ઘટાડો જોવા મળ્યો છે.

સેન્સેક્સ 714 પોઈન્ટ તૂટી  57,197.15 ના સ્તર પર નિફ્ટી 220.65 પોઈન્ટ તૂટી 17171.95 પર બંધ થયો છે.

આજના કારોબારમાં હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, SBI, સિપ્લા, ઈન્ડસઈન્ડ બેંક અને HUL નિફ્ટીના ટોપ લુઝર હતા. 

જોકે અદાણી પોર્ટ્સ, M&M, ભારતી એરટેલ, ITC અને મારુતિ સુઝુકી ટોપ ગેઇનર હતા.  

આ પહેલા ગુરુવારે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ક્રેડિટ કાર્ડને લઈને RBIએ બેંકોને આપ્યો મહત્વનો નિર્દેશ. આ કામ માટે ગ્રાહકોની મંજૂરી રહેશે આવશ્યક.. જાણો વિગતે

Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
Exit mobile version