News Continuous Bureau | Mumbai
નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જનતાને મોટો ઝટકો લાગ્યો છે.
આજે અમદાવાદમાં અદાણી ગેસ તરફથી સીએનજીની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે.
આ સાથે જ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ 74.59થી વધીને 79.59 રૂપિયા થયો છે.
જોકે, રાહતની વાત એ છે કે આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો વધુ એક માર.. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે 19 કિલોના કોમર્શિયલ LPG ગેસના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો; જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે