News Continuous Bureau | Mumbai
આજે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર(Commercial gas cylinder) ગ્રાહકોને મોટી રાહત મળી છે.
19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
સરકારી ઓઈલ કંપની(Government Oil Company) દ્વારા દિલ્હીમાં)(Delhi) 19 કિલોનો LPG સિલિન્ડર(Cylinder) 198 રૂપિયા અને મુંબઈમાં(Mumbai) 190.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ ભાવ ઘટાડા બાદ LPG સિલિન્ડર ની કિંમત દિલ્હીમાં 2219 અને મુંબઈમાં 1981 રૂપિયા થઈ ગઈ છે.
ઘરેલું LPG સિલિન્ડર એટલે કે 14.2 કિલોનું સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે. તેમાં કોઈ કરવામાં આવ્યો નથી.
આ સમાચાર પણ વાંચો : નોન બ્રાન્ડેડ વસ્તુઓ પર 5 ટકા GST લાદવાથી દેશમાં બેરોજગારી અને મોંઘવારી વધશે- સરકારનું વેપારી પ્રત્યે ઓરમાયું વર્તન- વેપારી સમુદાય આક્રોશમાં- જાણો વિગત
