Site icon News Continuous Bureau | Mumbai

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયો નોંધપાત્ર ઘટાડો, આજે આટલા ડોલર સસ્તું થયું તેલ.. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

oilprice.com તરફથી મળેલી માહિતી અનુસાર WTI ક્રૂડની કિંમત આજે 11 માર્ચે ઘટીને 105.6 ડૉલર પર આવી ગઈ છે.

સાથે બ્રેન્ટ ક્રૂડની કિંમત પણ ઘટીને 108.30 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે.

આમ બે દિવસ અગાઉ 130.3 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચેલા ક્રૂડ ઑઇલના ભાવમાં 20 ડૉલરથી વધુનો ઘટાડો થયો છે. 

ઉલ્લેખનીય છે કે માત્ર બે દિવસ પહેલા એટલે કે 9 માર્ચ 2022ના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 130 ડોલર પ્રતિ બેરલની ઉપર પહોંચી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો : ભારતીય શેર બજારનું કદ વધ્યું, આ દેશને પછાડીને વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું શેર માર્કેટ બન્યું

India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
PM Modi FICCI Convention Bharat Mandapam ભારત મંડપમમાં FICCI ના વાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન ‘ભારત ૨૦૪૭’ વિઝન પર વિશેષ સંબોધન
UPI Transaction Charge UPI પેમેન્ટ પર ચાર્જનું સંકટ ટળ્યું ‘આ’ વર્ષ સુધી નહીં ચૂકવવો પડે એક પણ રૂપિયો એક્સ્ટ્રા
Exit mobile version