Site icon News Continuous Bureau | Mumbai

ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, આ શહેરોમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું… જાણો કેટલું સસ્તું થયું ઇંધણ

Crude oil price surge, where petrol diesel became cheaper and where it became more expensive

ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, આ શહેરોમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું… જાણો કેટલું સસ્તું થયું ઇંધણ

 News Continuous Bureau | Mumbai

દેશની સરકારી ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ જારી કરે છે. ગુરુવારે દિલ્હીને અડીને આવેલા NCR વિસ્તારો જેવા ઘણા મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. આ સિવાય કાચા તેલની કિંમતમાં પણ વધારો થયો છે. WTI ક્રૂડ ઓઈલની કિંમત 0.41 ટકા વધીને $72.86 પ્રતિ બેરલ થઈ ગઈ છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 0.37 ટકા વધીને પ્રતિ બેરલ $76.69 પર ટ્રેડ કરી રહ્યું છે.

Join Our WhatsApp Channel

જાણો મહાનગરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

દિલ્હી- પેટ્રોલ રૂ. 96.72, ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર

ચેન્નાઈ- પેટ્રોલ રૂ. 102.63, ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર

કોલકાતા- પેટ્રોલ રૂ. 106.03, ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

મુંબઈ- પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર

આ શહેરોમાં ઇંધણના દરો બદલાયા  

નોઈડા – પેટ્રોલ 15 પૈસા મોંઘુ થઇ 96.79  થયું, ડીઝલ 14 પૈસા મોંઘુ થઇ 89.96 રૂપિયા પ્રતિ લીટર થયું 

ગાઝિયાબાદ – પેટ્રોલ 32 પૈસા સસ્તું થઇ 96.26 રૂપિયા, ડીઝલ 30 પૈસા સસ્તું થઇ 89.45 રૂપિયા પ્રતિ લિટર થયું.

ગુરુગ્રામ – પેટ્રોલ 41 પૈસા મોંઘુ થઇ 97.18 રૂપિયા, ડીઝલ 40 પૈસા મોંઘુ થઇ 90.05 રૂપિયા પ્રતિ લીટર થયું.

જયપુર – પેટ્રોલ 79 પૈસા મોંઘુ થઈને 109.46 રૂપિયા, ડીઝલ 72 પૈસા મોંઘુ થઈને 94.61 રૂપિયા પ્રતિ લીટર થયું

લખનૌ- પેટ્રોલ 14 પૈસા સસ્તું થઈને 96.33 રૂપિયા, ડીઝલ 12 પૈસા સસ્તું થઈને 89.53 રૂપિયા પ્રતિ લિટર થયું છે.

પટના – પેટ્રોલ 30 પૈસા મોંઘુ થઈને 107.54 રૂપિયા, ડીઝલ 28 પૈસા મોંઘુ થઈને 94.32 રૂપિયા પ્રતિ લીટર થયું

આ સમાચાર પણ વાંચો : બજાજ ફાઇનાન્સે ફિક્સ્ડ ડિપોઝીટ્સના દરો વધારીને 8.60 ટકા કર્યા

ઘરે બેઠા તમારા શહેરના ઇંધણના દરો તપાસો-

ભારતમાં ગ્રાહકોની સુવિધા માટે ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમત માત્ર SMS દ્વારા ચેક કરવાની સુવિધા પૂરી પાડે છે. HPCL ગ્રાહક દર જાણવા માટે, HPPRICE <ડીલર કોડ> 9222201122 પર મોકલો. બીજી તરફ, ઈન્ડિયન ઓઈલ દ્વારા જતા દરો જાણવા માટે, RSP <ડીલર કોડ> 9224992249 પર મોકલો. BPCL ગ્રાહકોએ તેમના શહેરના નવા દરો જાણવા માટે 9223112222 પર <ડીલર કોડ> મોકલવો પડશે. આ પછી તમને ફ્યુઅલ રેટ મેસેજ દ્વારા મોકલવામાં આવશે.

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version