Site icon

Cryptocurrency price: બિટકોઈનમાં તોફાની તેજી, અત્યાર સુધીના ઊંચા રેકોર્ડ ભાવે, જાણો કેમ વધ્યા આ ક્રિપ્ટોકરન્સીના ભાવ..

Cryptocurrency price: બિટકોઈનના ભાવમાં થયેલા વધારાએ ટોકનનું માર્કેટ કેપ $1.40 ટ્રિલિયન સુધી ધકેલી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક બજારમાં બિટકોઈનની કિંમત ખૂબ જ ઝડપથી વધી રહી છે. છેલ્લા એક વર્ષના ડેટા પર નજર કરીએ તો બિટકોઈનની કિંમતોમાં લગભગ 67 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Cryptocurrency price Bitcoin surges to all-time high record price, know why cryptocurrency prices have soared..

Cryptocurrency price Bitcoin surges to all-time high record price, know why cryptocurrency prices have soared..

 News Continuous Bureau | Mumbai

Cryptocurrency price: બિટકોઈનના ભાવ સોમવારે $71,000ની ઉપરના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. CoinDesk ડેટા અનુસાર, સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી $71,263.78 ની નવી ઊંચી સપાટીએ પહોંચી હતી. બપોરના સેસશન સુધીમાં બિટકોઈનની કિંમત ( Bitcoin price )  $71,173.99 પર ટ્રેડ થઈ રહી હતી. 

Join Our WhatsApp Community

જો કે, બિટકોઈનના ( Bitcoin ) ભાવમાં થયેલા વધારાએ ટોકનનું માર્કેટ કેપ $1.40 ટ્રિલિયન સુધી ધકેલી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક બજારમાં બિટકોઈનની કિંમત ખૂબ જ ઝડપથી વધી રહી છે. છેલ્લા એક વર્ષના ડેટા પર નજર કરીએ તો બિટકોઈનની કિંમતોમાં લગભગ 67 ટકાનો વધારો જોવા મળ્યો છે.

 છેલ્લા એક વર્ષમાં બિટકોઈનની કિંમતમાં 200% થી વધુનો વધારો થયો છે…

નોંધનીય છે કે, અમેરિકામાં સ્પોટ બિટકોઈન એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ ( ETF )ને મંજૂરી મળ્યા બાદ સૌથી ઝડપથી વિકસતી ક્રિપ્ટોકરન્સીમાં સતત વધારો જ થયો છે. એવી પણ અપેક્ષા છે કે યુએસ ફેડરલ રિઝર્વ ( US Federal Reserve ) ટૂંક સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરશે. છેલ્લા એક વર્ષમાં બિટકોઈનની કિંમતમાં 200% થી વધુનો વધારો ( price hike ) થયો છે. બિટકોઈન એ વિશ્વની સૌથી જૂની ક્રિપ્ટોકરન્સી છે. તેને 2009માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો  : Temple or Mosque: ઈન્દોર હાઈકોર્ટનો મોટો નિર્ણય, 1000 વર્ષ જુના ભોજશાળાના વિવાદિત પરિસરમાં મંદિર છે કે મસ્જિદ, મળી ASI સર્વેની મંજુરી..

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version