Site icon

શેરબજાર કડકભૂસ – સેન્સેક્સમાં 843 પોઇન્ટનો કડાકો- રોકાણકારોના અધધ આટલા લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા 

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજારના રોકાણકારો મંગળવારનો દિવસ ખૂબ જ અશુભ સાબિત થયો છે. 

Join Our WhatsApp Community

કારોબારના અંતે સેન્સેક્સ 844 પોઇન્ટ ઘટીને  57,147 સ્તર પર અને નિફ્ટી 257 પોઇન્ટ ઘટીને 16,983 સ્તર પર બંધ થયો છે 

આજના ઘટાડાના પગલે રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.  

આજે ટ્રેડિંગ સેશનમાં તમામ સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા છે.

નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 3 શેર જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 2 શેર જ લીલા નિશાનમાં બંધ થયા છે

દિવાળી પહેલા સોનાની કિંમતમાં જોરદાર કડાકો- ચાંદીની કિંમત પણ ઘટી- અહીં ફટાફટ ચેક કરો આજના નવા ભાવ

Instant House Help Apps India: ગૃહિણીઓ માટે મોટી રાહત: એપ પરથી બુક કરો અને ૧૦ મિનિટમાં ઘરકામમાં મદદ મેળવો; શું માત્ર ₹૧૦૦ની આ સ્કીમ સફળ થશે?.
Gold and Silver: સોનાનો ભાવ આભે આંબ્યો: ₹૧.૬૦ લાખના લેવલ પર પહોંચ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ; જુઓ આજના લેટેસ્ટ ભાવ.
Anil Ambani: અનિલ અંબાણી વિરુદ્ધ CBIની મોટી કાર્યવાહી, ₹૨,૨૨૦ કરોડની લોન ફ્રોડમાં નવો કેસ; જાણો શું છે સમગ્ર મામલો.
Gold Silver Price Today: ચાંદીના ભાવમાં ગાબડું: ૨૪ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો; જાણો દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ૨૨ અને ૧૮ કેરેટનો લેટેસ્ટ રેટ.
Exit mobile version