Site icon

HDFC બેંકના ગ્રાહકો બે દિવસ આ સેવાઓનો લાભ નહિ લઈ શકે, જાણો વિગત                                                                      

મેન્ટેનન્સના કારણે બેંકની ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ અમુક સમય માટે સેવા કાર્યરત રહેશે નહિ. આ સૂચનાઓ એચડીએફસી બેંકના ગ્રાહકોને મેઇલ અને મેસેજ દ્વારા મોકલવામાં આવી છે.    

મેન્ટેનન્સને લીધે ક્રેડિટ કાર્ડ સેવા આજે  3 ફેબ્રુઆરીએ સવારે 2: 00 થી 3: 00 સુધી બંધ રહી હતી અને ડેબિટ કાર્ડ સેવા આવતીકાલે 4 ફેબ્રુઆરીએ સવારે 12:30 થી 5 વાગ્યા સુધી બંધ રહેશે. 

Join Our WhatsApp Community

આ સમયગાળા દરમિયાન એચડીએફસી બેંકના ગ્રાહકો નેટબેંકિંગ અથવા મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન દ્વારા પણ ટ્રાંઝેક્શન કરી શકશે નહીં.

Gold Rate Today: સોનાના ભાવમાં ₹૧,૮૦૦નો મસમોટો ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; યુદ્ધ વચ્ચે કેમ ઘટ્યા ભાવ? વાંચો સંપૂર્ણ વિશ્લેષણ
Jag Laadki Ship India Return: સમુદ્રમાં જયશંકરનો જાદુ! ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનું તેલ જહાજ સુરક્ષિત રવાના, ભારતીય નૌસેનાની દેખરેખ હેઠળ મિશન ‘જગ લાડકી’ શરૂ
Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Exit mobile version